________________
( ૭૪ )
પંડિત લાલન
પંડિત લાલને આ અભિનંદન પત્રને જે જવાબ આપે તે આપણને પ્રેરણાના પુપે આપી જાય છે.
તેઓશ્રીએ કહ્યું, કે આ માનપત્ર તમારી આશીષ સાથે હું સ્વીકારું છું, પરંતુ આ ચાંદીની પેટીને હું શું કરૂં! લાલનને ઘેર નથી પેટી, નથી તીજોરી તે હું આ ચાંદીની પેટીને કયાં રાખું! આ પેટી તે આપણું ખેલાતી જૈન બેડિશને માટે હું અર્પણ કરું છું.
આ પેટીની હરરાજી કરવાનું કરાવવામાં આવ્યું અને સદભાગ્યે તે કામ મારે કરવાનું આવ્યું. મેં આ પ્રેમપૂર્વ કની ભેટની હરરાજી કરી અને રૂ. ૪૦૧)માં સાંગલીવાળા રે, રાજારામ છગનલાલે તે ખરીદી લીધી. પ્રભુ મહાવીરના જયઘોષ સાથે સભા વિસર્જન થઈ.
આ પ્રસંગે બેલગામથી દેશભક્ત શ્રી ગંગાધર દેશપાંડે તિલક સ્વરાજ્ય ફાળા માટે આવ્યા હતા, તેમણે પરિષદને પણ સ્વરાજ્યને સંદેશ સંભળાવ્યું હતું. તેમણે સ્વરાજય ફાળે શરૂ કર્યો અને પંડિત લાલન સાહેબે પિતાની આંગબીની સેનાની વીંટી ભેટ કરી અને આખી સભા હિંગ થઈ ગઈ. લાખાવાળે પાંચ હજાર આપે, દસ હજાર વાળો સે આપે, પણ પંડિત જેવા તે આજીવન સેવકે જ્યારે પિતાની વીંટી આપે ત્યારે તે ધન્ય ધન્યના પિકાર થાય. તે વીંટીની પણ હરરાજી થઈ અને એક ભાઈએ ૫૧) કહ્યા પણ આ તે પંડિતજીની પૂજા કરવાની આંગળીની વીંટી. મને પણ ઉમળકે આવે અને વાણીમાં જેમ આવ્યું અને