________________
યુવકસંધ તરફથી સન્માન-સમારંભ [ ર૧ ]
કચ્છી સમાજ તરફથી થેલી સમર્પણના સમારંભ થયા પછી ખરાખર અદ્ની મહિને તા. ૧૯-૬-૪૮ શનિવારના રાજ વિઠ્ઠલભાઈ પટેલ રાડ ઉપરના આનંદ-ભુવનમાં શ્રી સુખઈ જૈન યુવક સ ́ધના આશ્રય નીચે સુપ્રસિદ્ધ વક્તા પંડિત ફતેચંદ કપુરચંદ લાલનનુ જાહેર સન્માન કરવા નિમિત્તે એક સભા ચેાજવામાં આવી હતી.
આ પ્રસગના મને અત્યંત આનંદ હતા. પંડિતજી તે મારા પથપ્રદર્શક ગુરૂ અને ધર્મપિતા હતા. પશુ હજારી ભાઇ-બહેનેાના તે સન્માર્ગદશક હતા. હજારા વિદ્યાર્થીઓના તે પ્રેરક હતા, કેટલીએ સસ્થાઓમાં ધર્મ સંસ્કારાના સિ ચનમાં પડિતજીના મહામૂલા કાળા હતા. મારા જેવાના રાહબર હતા અને જૈન સમાજના એક અણુમાલ રત્ન હતા. આવા સેવામૂર્તિ પુરૂષનુ સન્માન શ્રી જૈન યુવક સંઘ કરે તે સુયેાગ્ય હતું.
જૈન સમાજ દર વર્ષે ઘણા ઘણા ઉત્સવા-મહોત્સવે ઉજવે છે. અને તે પાછળ હજારા ખર્ચે છે. દાનવીરા