________________
સમયના સદેશ
( ૯ )
સવત ૧૯૬૫ ની વાત છે. હુ‘પાલીતાણામાં બેડિંગ ચલાવતા તે વખતે મુનિ લલ્લુજી અને તેમની સાથે ખીજા ચાર સાધુ હતા તેમના આહાર પાણીની અને રહેવાની વ્યવસ્થા મારે ભાગે આવી હતી.
સ'. ૧૯૬૬ માં પાલીતાણામાં વીર શાસન આન સમાજના ઉત્સવ આઠ દિવસ અમે ઉજન્મ્યા. મહારથી પણ ૬૦-૭૦ ભાઇએ આવેલા. દરરોજ ૧૦૦-૧૨૫ ભાઇએ સાથે તીર્થાધિરાજની યાત્રાએ જતા. શ્રી આદિનાથ ભગવાનની પૂજા કરતા. કુલ-પૂજાના આનદ અનેરા હતા. અમે બધા પ્રભુભક્તિમાં તલ્લીન થઇ જતા. એ વખતે પડિત લાલને પૂજા કરાવી એવા આક્ષેપ થયે અને આ પ્રકરણમાં પડિત લાલન તથા મને સંઘ બહાર કર્યો. એટલું જ નહિ પણ સુરતના શ્રી સ`ઘે શ્રીમદ્ રાજચદ્રની વિરૂદ્ધ પણ ઠરાવ કર્યાં.
આજ તા જમાના તદ્દન બદલાઇ ગયા છે. મુનિરાજો જાહેર વ્યાખ્યાના આપે છે. લાઉડસ્પીકર પણ વપરાય છે. મુનિરાજને ડાળીઆના ઉપયોગ કરે છે. મુનિએ નામના જ્ઞાનમંદિરી થવા લાગ્યા છે. આજે વેશપૂજા તરફ કાઈને પણ ભાવ નથી અને નવા જમાનાના યુવાના તે આજે ધાર્મિક ક્રાન્તિની વાત કરે છે.
જૈન સમાજમાં હજી આચાય પ્રવરામાં શ્રદ્ધા છે. મુનિરાજોની સેવાભક્તિ પણ થાય છે. પણ કીર્તિના કોટડા અધાવા લાગ્યા છે. શ્રીમતા ધમ-ભાવનાથી લાખા ખરચે