________________
અભિનદન અને શૈલી સમર્પણ
( ૮૭ ) સદનના આપ્તજન બની ગયા. તેઓશ્રીને મળવા અનેક મિત્રા ને સ્નેહિજના આવતા તે બધા પાસેથી કાંઇ ખર્ચ લઈ શકાય નહિ. આ ખર્ચના ખાજો મારા ઉપર વિશેષ હતા. તે પ ંડિતજીને ન રૂચ્યુ. અને તે સુખઈ ચાલ્યા ગયા. તેઓશ્રી મારા સમાગ દશ ક ધર્મપિતા હૈાવાથી તેમની વૃદ્ધાવસ્થામાં મારાથી કે'ઇપણ સેવા ન થઈ શકે તે મને પણ ન ગમ્યુ., મુંબઇના મિત્રા પાસે આ વાત મે' રજી કરી. મિત્રએ મને ખૂબ મમતાપૂર્વક સહકાર આપ્યા, અને પૂજ્ય લાલન સાહેબનુ નામ જળવાઈ રહે તેમજ તેમના સત્સ’ગના લાભ લેવા ઈચ્છનારાએ પણ લાભ મેળવી શકે તે માટે મઢડામાં ૧૯૭૭ ના કાર્તક સુદ પુનમના પવિત્ર દિવસે ‘ લાલન નિકેતન ’નામની સંસ્થા શરૂ કરવામાં આવી.
પંડિતજીને ૯૧ વર્ષ થયા હતા.
સેવા એ પડિતજીના જીવન મંત્ર હતા. પંડિતજીની ઉમર, આજ સુધીનું ઉચ્ચકાટીનુ' જીવન, તેમના ઉજ્જવળ ભૂતકાળ, તેમની શ્રેયસ સાધના, નીડરતા તેમજ સત્યપરાયણુતા આ સર્વ જોતાં તેમનુ સન્માન થાય તેવી મારા મનમાં ભાવના જાગી અને તે માટેના પ્રયાસેા શરૂ થયા. કચ્છ-ભુજપુર નિવાસી શ્રી વેલજીભાઈ મેઘજીએ ઘણા સારા ફાળા આપ્યા તેવી જ રીતે ભાઈ વિસનજી જેતશીએ હુમલી અને ગદગથી સારી કાળા એકઠા કર્યાં. આ ઉપરાંત મુંબઈ અને જુદા જુદા ગામના સ્નેહીજનાએ પણ પેાતાના ફાળે નોંધાવ્યેા અને મેં ધારેલી રૂા. ૧૦,૦૦૦ ની રકમ કરતાં