________________
==
કચ્છમાં ધર્મ-હલોત
| ( ૭ ). નવનવી શોધ, બાળપણથી દેશપ્રેમની ભાવના, શિક્ષણની સુંદર વ્યવસ્થા, ભારત માટે પ્રેમભાવના, અહિંસા તરફ દષ્ટિ અને નવું નવું જાણવાની દરેક સ્ત્રી-પુરૂષની ભાવના તથા ઉસુકતા. આ બધું સાંભળતાં એમજ લાગતુ, કે હિંદમાં તે આપણે પશુ જેવું જીવન જીવી રહ્યા છીએ. હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌધ ધર્મની સંસ્કૃતિ તે મહાન છે. ભારતને અહિંસાને સંદેશ જગતને માટે મોટી ભેટ છે. ભારતના વીરે, વીરાંગનાઓ, જાતિધરે, સંતે, મહંત અને વ્યાપારીઓ તથા દાનવીરે પશ્ચિમને માટે ગૌરવરૂપ છે. પણ કરોડો માણસે જે રીતે જીવી રહ્યા છે. જે દરિદ્રતા, અજ્ઞાન, વહેમ, રૂઢીવાદ, જડવાદ તથા કલેશનાં ઝાળાં ભારતને લીસી રહ્યા છે તેમાંથી સ્વતંત્રતા, મુક્તિ, નૈતિકતા, સ્વદેશ પ્રેમ અને જીવન વિકાસ મેળવવા તે ભારતે કઈ અવતારી પુરૂષની રાહ જોવાની હતી અને થોડા જ સમયમાં રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજી જાગ્યા, અને કુંભકર્ણની નિદ્રામાંથી આખાએ ભારતને ઢંઢોળીને જગાવ્યું. સત્યાગ્રહના મહાન શરૂથી ભારતની મુક્તિ આવી અને ભારત વતંત્ર ભારત બન્યું. - શ્રી ગાંગજીભાઈ લાલન સાહેબના પ્રેમી હતા. તેમની ભાવના તેઓશ્રીને કચ્છમાં લઈ જવાની હતી. અને તે માટેની તૈયારી થવા લાગી. ગાંગજીભાઈ વીશા ઓશવાળ જ્ઞાતિના હતા. અને કેડાયના વતની હતા.
કચ્છ તે પછાત દેશ ગણાય. ભાષણ શબ્દ તે કેઈને કાને પડ્યો નહોતે. યતિ-મુનિ કે શ્રાવકે પુસ્તક વાંચતા