________________
(૫૪)
પંડિત લાલને " आसंवरो वा सेयंवरो वा, बुधो वा अहव अन्नो वा; समभाव भावी अप्पा, मुखं लहेइ न संदेहो."
મતલબ કે શ્વેતાંબર છે કે દિગંબર છે, બુદ્ધ છે કે અન્ય છે. જેને આત્મા સમભાવથી ભાવીત છે તે ક્ષે જશે એમાં સંદેહ નથી.” એક વખત તેમણે કહેલું કે
सर्वतो जय माकांक्षेत्, पुत्रात् शिष्यात् पराजयम् । મતલબ કે પુત્ર અને શિષ્યને પિતાથી સારા બનાવવા.” એક વખત તેમણે કહેલું કે– " वक्तुरेव तद्जाउडयं, यत्र श्रोता न प्रबुध्यते."
મતલબ કે શ્રોતા બંધ ન પામે તે માનવું કે વક્તામાં જડતા છે.” દેષદષ્ટિ તેમને ગમતી ન હતી તેઓ કહેતા કે “દોષ જેના કાગડે છે અને ગુણ જેનારે હંસ છે.” તેઓ કોઈની પણ નિંદા નહિ કરતા.
તેઓમાં નિસ્પૃહતા સહજ હતી. તેઓ શ્રીમતેની ખુશામત નહિ કરતા અને તેમના પ્રત્યે દ્વેષ પણ નહિ રાખતા. તેમની પ્રભુ શ્રી વીર અને જિન આગમાં અંતરની શ્રદ્ધા ભક્તિ હતી. તેઓ અમેરીકાના પિતાના અનુભવે ઘણીવાર કહી સંભળાવતા. તેમનામાં ઉત્સાહ ખૂબ હતો તેઓ કર્મને માનતા છતાં ઉદ્યોગ તેમને સહજ હતું. યોગદષ્ટિના તે ખૂબ અભ્યાસી હતા. તેમણે યોગ સાધના તે કરી હતી પણ લેગ વિષે તેમને અભ્યાસ ઘણે જ ઊડે હતું, તેઓ યોગશાસ્ત્રના વેત્તા હતા.