________________
ગુણેાનું મહુમાન [ ૧૭ ]
મને જ્યારે કચ્છ-નલીયામાં મારી અઢાર વર્ષની ઉમ્મરે પૂજ્ય માલશીભાઇ ભેાજરાજ મળ્યા ત્યારે તેમની પાસેથી હુ‘ એક જ વાત શીખ્યા અને તે ગુણાનુ' બહુમાનગુણાની પૂજા. પૂજ્ય લાલન મને મળ્યા ત્યારે મારી ઉમ્મર ૨૦ વર્ષની હતી. મેં તેમની સ્તુતિના કેટલાક કાન્ય બનાવ્યા. પછી જ્યારે શ્રીમદ્ રાજચ'દ્રનાં વચનામૃતનુ પાન કર્યુ ત્યારે તેમનાં કેટલાંક કાવ્યેા મનાવ્યા. તે પછી મહાત્મા ગાંધીજી મળ્યા ત્યારે તેમના કાવ્યે અનાવ્યા. અને શ્રી અરવિંદ અને મીરામાનાં દર્શન કર્યાં તે તેમના કાવ્યા બનાવ્યા.
મુબઇમાં પૂજ્ય માહનલાલજી મહારાજની જયતિ ઉજવાઈ ત્યારે તેમનુ* કાવ્ય મનાવ્યુ. તેજ રીતે ગુજરાનવાળામાં પૂજ્ય વિજય વલ્લભસૂરિની જન્મ-જયંતિના ઉત્સવ થયા ત્યારે તેમનું કાવ્ય મનાવ્યુ. ગોધરામાં તિલક મહારાજ આવ્યા તે તેમનુ' કાવ્ય મનાયુ. મુંબઇમાં દાદાભાઈ નવરોજીની જયંતિ નિમીત્તે દાદાભાઈનું કાવ્ય બનાવ્યું. આ સાધુ છે કે ગૃહસ્થ છે એ મેં જોયું નહિ. અત્યારે મારી ૭૯ વષઁની ઉમ્મર છે. આજ સુધી મને એ