________________
બે ગ્રંથરત્નો
. ( ૨૧ )
આ ઉપરાંત ગુરૂ નમસ્કાર, પ્રતિક્રમણ મિત્રી-કરૂણા આદિ ભાવના, આસન અને પ્રાણાયામ વગેરેનું સરળ વિવેચન સમજાવ્યું છે, ધ્યાન સમાધિ અને અંતરંગ ચગ અથવા સંયમને સાધવા કેવી કેવી ભાવનાઓ ભાવવી તેનું પણ નિરૂપણ કર્યું છે. ”
પંડિતજીએ છેલે કેટલાંક અધ્યાત્મ ભજને આપ્યા છે તે મનનીય છે અને દિવ્ય જાતિના દર્શન કેમ થઈ શકે, સાક્ષાત્કાર કેમ થાય તે વિષે આ નાનકડી પુસ્તિકામાં સરળ રીતે દર્શાવેલ છે.
પંડિતજી કેવા પેગ વિદ્યાના જાણકાર ને કેવા વિવે. ચક તથા દછા હશે તે આ પુસ્તિકા ઉપરથી જાણી શકાય છે.