________________
( ૨૪ )
હમ જાતે હુમહીપ ખીતી, એક દિના સમહીપ મીતી.
પંડિત ભાલન
સર વિસનજી ત્રીકમજીને ધંધામાં માટી ખેાટ ગઇ. તેમના વાલકેશ્વરનાં મંગલા-માંડવી ઉપરના એ માળા માટરા, ગાડીઓ, ઘેાડાએ સર્વે લીલામ થઇ ગયા.
તેએ અધેરીમાં ભાડે રહ્યા. પૂજ્ય પંડિતજીની દીનચાઁ ખડું જ ઠીક ચાલતી હતી. તેઓ દરરાજ પ્રભુનુ પૂજન કરી શકતા હતા. અને સામાયક પણ ૨-૩ કરી āતા તેમજ સર વિસનજીના પત્નીને અને બાળકીઓને ધાર્મીક શીક્ષણ પણ આપતા. ધ્યાન કરાવતા. એ બધુ ઠીક ચાલતુ' હતું, સર વિસનજી શેઠના મામલે બગડ્યો એટલે પૂજ્ય પ'ડીતજી માટે મેં શક્તાત્મા શ્રી વીસનજીભાઈ જેતથી અને વેલજીભાઈ મેઘજીને પત્ર લખ્યા તેમણે કંઇક મદદ કરી અને કંઇક સ્નેહી વગ પાસેથી કરાવી પંડીતજીને મહીને રૂા. ૧૦૦ એકસા મળી જતાં અને તેમનુ ગાડું' ગબડવા લાગ્યુ.
તેઓ જ્યારે વાલકેશ્વરમાં સર વીસનજીના મગલામાં રહેતા હતા ત્યારે તેમને ઘમંડ ન હેતુ' અને લાલવાડીની આરડીમાં રહેવુ પડયુ તા તેમને દીનતા ન આવી. સુખમાં કે દુઃખમાં, અનુકુલતામાં કે પ્રતિકુલતામાં તેએ એક સરખા રહી શકતા. તેમના એ સ્વભાવ થઇ ગયા હતા. તે સર વીસનજી સાથે ફર્સ્ટ કલાસમાં પ્રવાસ કરતા અને મારી સાથે કચ્છમાં પ્રવાસ ફરતા ત્યારે ખેલગાડીમાં કરી શકતા.