________________
મુંબઈની શ્વેતાંબર જન કેન્ફિરન્સ ( ૬૭) છે. તેઓ જેમ જેમ બોલતા ગયા તેમ તેમ શ્રોતાઓ મંત્રમુગ્ધ બનતા ગયા. તે જ વખતે જોતજોતામાં લાખસવાલાખ રૂપીયા ભેગા થઈ ગયા.
લાલનસાહેબનું ભાષણ સમાપ્ત થયું અને શ્વાસપીઠથી નીચે ઉતરતા હતા અને તાળીઓના ગડગડાટ શરૂ થયા. દરેક શ્રોતાના અંતરમાં લાલનનું સ્થાન થઈ ગયું, એમ લાગતું હતું કે મુંબઈની કોન્ફરન્સ એ લાલનની કેન્ફરન્સ જ હતી. પ્રત્યેક કેન્ફરન્સમાં પ, લાલનને સાંભળવા ઉત્સુકતા રહેતી અને તેઓ જ્યારે ઉભા થાય ત્યારે હર્ષના પોકારો થતા અને પંડિતજી પિતાની લાક્ષણિક છટાભાર્થી વકતૃત્વથી સભાને મંત્રમુગ્ધ કરી દેતા.
EF