________________
મુંબઇની વેતાંબર જૈન કોન્ફરન્સ
સંવત ૧૯૫૯ -
[ ૧૪ ] મુંબઈમાં વેતાંબર મૂર્તિપૂજકની બીજી કેન્ફરન્સ બહુ જ ધુમધામથી મળી. કરછી, કાઠીયાવાડી, ગુજરાતી કે દક્ષીણના ભેદ ન હતા. અંચલગચ્છ, તપગચ્છ કે ખરતરગચ્છના ભેદ ન હતા. ધનવાન કે ગરીબ, નાના કે મોટા ભણેલા કે અભણ જેને જુઓ તે પ્રસન્ન દેખાતા. સભામંડપમાં દસ હજારથી વધારે નરનારીઓને સમુદાય ભરાયો હતે.
સભાના વચ્ચે વક્તાઓ માટે વ્યવસ્થા હતી.
શ્રોતાઓ એકાગ્રહ ચિત્તે સાંભળતા હતા. . નથુ મંછાચંદ અને શ્રી અમરચંદ પી. પરમારના વ્યાખ્યાને સૌને ગમ્યા. હવે પંડીત લાલનને વારે આવ્યો. તેઓ સાડા ચાર વર્ષ સુધી અમેરીકામાં અહિંસાને પ્રચાર કરી આવ્યા હતા. તેમના હાથમાં એક જીણું પાનું હતું. તેમણે જિન આગમોની હાલત વર્ણવી. જે આગામેથી જિન શાસન દીપે છે તે આગમ ઉદઈના ભેગા થઈ રહ્યા