________________
ગેનું બહુમાન વાત સમજાઈ નથી કે મુનિના ગુણ ગાવા અને ગૃહસ્થીનાં નહી ગાવા. હું તે એક જ વાત માનું કે– પૂના स्थानं गुणीषु न च लिंगं न च वयः
અર્થાત્ પૂજાનું સ્થાન ગુણે છે. લિંગ કે વય એ પૂજાનું સ્થાન નથી. - શ્રીમદ રાજચંદ્રનાં વચનામૃત વાંચવા માટે જેમ જેમ મુનિએ મના કરતા ગયા તેમ તેમ તે વધારે વંચાતા ગયા. ગુજરાતમાં હજારે પાટીદારે તે શ્રીમદિને ભગવાન માને છે. તેમને કેણ રોકી શકે છે. જૈનધર્મ એ વિશ્વધર્મ થવાને સજાયેલો છે પણ તેને ઉપાશ્રયથી બહાર જવા જ નથી આપતા. કહે છે કે
अयं निज परो वेत्ति गणना लघु चेतषां, उदार चरितानां तु वसुधैव कुटुंबकं. સવી છવ કરૂં શાસન રસી,
અક્સી ભાવ દયા મન ઉલ્લસી, એ કહેનાર પ્રભુવીર કયાં? અને અમે તપગચ્છના છીએ અમે ખડતર ગચ્છના છીએ એ કહેનારા આજના મુનિઓ કયાં?
પૂજય લાલનનું અંતઃકરણ વિશાળ હતું. તેમના અંતરમાં મતાગ્રહને છાંટ પણ ન હતા. પંડિતજીની માનસિક અવસ્થા ઘણી ઉચ્ચ હતી.
ભક્તરાજ શૂરદાસજી કહે છે કે –