________________
( ૬ )
પીડિત લાલન
માનનારા ઘણા છે પણ આ બધા ભાઇ-બહેનેાને પડિતજી પ્રેમભાવે સમજાવે છે કે આ દ્વિશ્ય ચૈાતિના દર્શન માટે તમે પ્રયત્નશીલ તેા અનેા અને ખચીત આ ભવમાં જ તમારૂં કલ્યાણ એ યાતિદન વડે સાધી શકશે જ તેમાં શંકા નથી જ નથી.
પડિતજીએ તા આપણા મહામ’ગલકારી નવકારમંત્રના જાપથી તેનું વિવેચન શરૂ કર્યુ છે અને દરેક પદામાં જે ચમત્કાર છે તે દર્શાવ્યેા છે. પછી કાર પદ્મના જાપ-ૐકારના અથ આપીને કેમ કરવા તે સરળ રીતે દર્શાવેલ છે. ૐકારના જાપ ભક્ત-દાસ ભાવે, પુત્ર ભાવે, યુવરાજ ભાવે તેમજ સાહ' ભાવે એટલે રાજા ભાવે કરવા સ્પષ્ટતા કરી છે.
પંડિતજીએ શત્રુંજય તીથ યાત્રા અને આપણા અંત ૨માં રહેલા શત્રુઓના મન વચન કાયાએ જય કરવાના પ્રકાર પણુ દર્શાવ્યે છે. પછી પડિતજીએ સમાવસરણની ભાવનાનું પણ સુંદર વણુન આપ્યુ છે, તેમાં પ્રભુના ખૂખ ગુણ્ણાનુ... નિરક્ષણ કરવાની ભાવના પણ દર્શાવી છે. પરમામાની ભાવના કરતાં ગૌતમસ્વામીની પેઠે પ્રભુ ગુણના સ્તવના કરવી. અને પેાતાનામાં પ્રભુગુણ સ પૂત્રુ પણે પ્રગટે એવી ભાવના રાખી ‘ અનત વિજ્ઞાન ' Àાકનુ અથ તથા ભાવ સહિત ચિંતન કરવાનુ પંડિતજી દર્શાવે છે.
પરમાત્મામાં જે શુદ્ધ સ્વરૂપ છે તેવું જ પેાતાના અંતર આત્મામાં રહેલું પરમાત્માનું સ્વરૂપ છે. અરે તે જ હુ છુ. સૌ. રૂપ છું એમ સાહ' ભાવે ભાવના કરવી તેમ દર્શાવે છે.