________________
( ૫૮ )
પંડિત લાલને
૮૫ મા શ્લોકમાં આ સહજ સમાધિ પુસ્તકનું દેહન આપતાં વિવેચનમાં પંડિતજી શું ઉદાત્ત વિચારે દર્શાવે છે?
આ ગ્રંથનું દેહન એટલે સાર એ જ છે કે પુદગલાનંદી મટી આત્માનંદી થવું અને પોતે જે જે અંશે મુદ્દગલાનંદી મટતે જશે તેમ તેમ તે પિતાના ભવભ્રમણ ઘટાડતે જશે. અને આત્મનિશ્ચય કરી જ્યારે જાગૃત કે સ્વપ્નમાં પણ પુદગલાનંદ ન થાય અને પોતાના સ્વભાવમાં (પછી આજથી-કાલથી કે ૧૦૦ વર્ષ પછીથી કે કરોડ વર્ષ પછી પણ) રહે ત્યારે તેને અવશ્ય ભવને છેડે બહુ જ નજીક આવી પરમાનંદ પદ પામવાનું સુલભ થઈ જશે.
એવું બીજું પુસ્તક દિવ્ય જ્યોતિદર્શન છે જેમાં જૈન ધ્યાન યોગ વિધિ આવે છે. તે આજથી પચાસ વર્ષ પહેલાં સં. ૧૯૫ માં મુંબઈમાં પ્રકાશિત થઈ છે. આ પુસ્તક તે તદ્દન નાનકડું છે. માત્ર ૯૦ પૃષ્ઠો છે પણ પંડિતજીએ ક્રિયા
ગ, ધ્યાનયોગ તથા સમાધિગનું સુંદર વર્ણન આપીને સંયમ વિધિ તથા ભાવનામય આપેલ છે. સંયમથી થતા અપૂર્વ લાભે દર્શાવ્યા છે અને કાવ્યરત્ન તેમજ આધ્યાત્મિક ભજને આપી તિદર્શન કેમ સહજ રીતે શાંતિથી પ્રાપ્ત થાય તેનું દષ્ટાંતે સહિત સુંદર વિવેચન કર્યું છે.
આજે આ યુગમાં દિવ્યાનુભવ કે દિવ્ય નિદર્શન કેમ થાય! સાક્ષાત્કાર કેવી રીતે શક્ય છે. આ દિવ્યાનુભવ કેઈ ભાગ્યશાળી પુણ્ય પુરૂષને આખા જીવનમાં એક વાર પણ વીજળી જેટલું ઝબકારે થયે તે તેનું આખું જીવન