________________
(૪૦)
પંડિત લાલન આ શ્લોક રચનાની પ્રાપ્તિ કેવા સંજોગોમાં થઈ તે જાણવું પણ મુમુક્ષુઓને લાભદાયક જણાય છે.
મુંબઈમાં આવેલા દિગમ્બર મંદિરના પુસ્તક સંશ હેમાં પુસ્તકે જોયા. પણ આ શ્લેક મ નહિ. વચલા જોઈવાડામાં શ્રી ચંદ્રપ્રભનું દિગમ્બર મંદિર હતું જે મંદિર હાલ ભુલેશ્વર નજીક ગયું છે ત્યાં પણ પુસ્તક જોયા. તથાપિ આ લેક કયા પુસ્તકમાં હશે તે જણાવ્યા વિના શોધ ફળદાયક થઈ નહિ, આ ઉપરથી શ્રી પાયધુની પર આવેલા શ્રી શાંતિનાથ મંદિરની જોડેના મકાનમાં લાલન ગયે. અને ડેકન કેલેજના લિસ્ટ તપાસવા લાગે, એ કોલેજના જૈન પુસ્તક સંગ્રહમાં એકનું નામ સમાધિ સતક એવું હતું. અનુમાન થયું, કે આ પુસ્તકમાં ઘણું કરીને એ ક હે જોઈએ. આ વિચાર આવતાં લાલન પિતાના મિત્ર વડોદરાના ઝવેરી શેઠ માણેકલાલ ઘેલાભાઈ પાસે ગયો, અને શેધની હકીકત કહી, એમને યોગ્ય લાગી એટલે તે જ દિવસે સાંજના શેઠ ફકીરચંદ પ્રેમચંદ રાયચંદના ચંપાગલીમાં આવેલા મકાન પર લાલનને લઈ જવામાં આવ્યો. અને શેઠની પાસે હકીકત કહી. એ વેળા શેઠ ફકીરચંદ જૈન સાહિત્ય સંબંધી શિક્ષણ-એલફીસ્ટન કોલેજના પ્રોફેસર પીટરસન આપતા હતા. લાલનનું નિવેહન એમને લાગવાથી એ પ્રોફેસર ઉપર ચીઠ્ઠી લખી આપી. એટલે લાલન પુનાની ડેકન કેલેજમાં ગયે અને પીટરસનને વંદના કર્યા પછી સમાધિ સતકની માગણી કરી એમણે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે