________________
પરદેશ ગમન
( ૪૧ )
અધુના વેકેસન વીનાની વટનટે જુન માસભ્ય પંચમી દિને આગંતવ્યમં આ પ્રમાણે લાલન નીચેની તારીખે મુંબઈથી રવાના થઈ ડેકન કેલેજમાં ગયો. અને એ પુસ્તકની માગણી કરી. પ્રોફેસર સાહેબે એ પુસ્તકની લેખીત નકલ લાલનના હાથમાં મુકી પુન્ય ગે થોડાક પાના ફેરવતાં એ કરત્ન નજરે આવે. જોતાં જ આખે શરીરે આનંઇને રૂમાંચ થયો. બીજે દિવસે કેલેજમાં જઈ બે દિવસમાં આ ગ્રંથ લાલને લખી લીધે. એકસે-પાંચ કલેક એ ગ્રંથમાં હતા. એ વેળા સુધી એ પુસ્તક છપાયું નહિ હતું. હાલ તે એ પુસ્તક ટીકા સાથે મુદ્રીત થયેલા હજારે મલે છે.
પંડિત કેવા જ્ઞાન પિપાસુ હતા, તેમની ધર્મદષ્ટિ કેટલી વેધક હતી તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાય છે.
શ્રીમદ રાજચંદ્રજીના પણ કેવા આત્મીય બન્યા હતા અને શ્રીમદને પણ તેમના પ્રત્યે કે સદભાવ હતો તે પણ આ પત્રમાં તાદશ્ય થાય છે,
૦