________________
પરદેશ ગમન
( ૩૯)
પાસે હતા. તેમજ તે વખતના શેઠ કચ્છી દામજી કેશવજી તથા ભાઈ ટેકરસી પણ હતા. જેણે શ્રીમાના શબ્દો ઊતારી લીધા. જે હાલ કદાચ બ્રહ્મચારીજી પાસે હશે જેમને લલુજીએ આપ્યા છે એમ ભાઈ દામજી કહે છે. એ પ્રતિતી કાવ્ય લાલને આ પ્રમાણે શ્રીમદ્દ પાસે ગાયું.
મને કઈ કેતું જગત ખેટું,
તે તો મેં હવે જાણ્ય, મને કેઈ કહેતું જગત સાચું,
તે પણ મેં હવે જાયું; કદી ખૂટું તે મારે શું,
કદી સાચું તો મારે શું; નથી થાતું નથી જાતું,
હું માં હું સમાયો છું, અથત-પર્યાય હું દ્રવ્ય હુ”માં સમાય છે. જેમ આ વીટીમાં સુવર્ણ સેનું દ્રવ્યરૂપે સમાયું છે. એ જ દર્શન આ પ્રતિતિ સમ્યકત્વને, હરિભદ્ર, શ્રી હેમચંદ્ર તથા ભાગવાન પતંજલિ રાત્રી વ્યતિત થઈ અને સુર્યોદય થયો નથી એ વખતને અરૂણોદય કહીએ તે ચાલે. આ સમ્યકત્વની ડીગરી કે કક્ષા અનુભવ સમ્યકત્વથી નીચી છે. અનુભવ સમ્યકત્વને શ્રીમદ ગુરૂનું લક્ષણ સમજાવતાં આ પ્રમાણે કહે છે. આત્મજ્ઞાન, સમદર્શીતા વિચરે ઉદયપ્રોગ, અપૂર્વ વાણ, પરમકૃત સદ્દગુરૂ લક્ષણાગ અનુભવ સમ્યકત્વ એજ સાયીક સમકિત વેતાંબર સાહિત્યે ગાયું છે. અને દીર્ગમ્બર જૈન સાહિત્ય તેને સ્વરૂપા રૂક્ષ સમ્યકત્વ કહે છે.