________________
વ'શાવળી તથા પરિવાર
( ૨૫ )
નામે પુત્રી છે. પાતીની મેાટી પુત્રી જીવી ને નક અને નવીનચ'દ્ર નામના બે પુત્ર છે. અને ચંદન, તારા, સુશીલા, હેમલતા અને અશ્રુમતી એમ પાંચ પુત્રીએ છે. પાવતીની બીજી પુત્રી લક્ષ્મીને શશીકાંત, મનુ અને રમેશ ત્રણ પુત્ર અને જયેાત્સના નામે પુત્રી છે.
ત્રીજી પુત્રી શાંતાને દિનેશ અને હિમત એ પુત્ર અને ભાનુ અને મીનાક્ષી બે પુત્રીઓ છે. ચેાથી પુત્રી ગુલામને પ્રભુલાલ, ઇશ્વર, કિરણ, શશીકાંત અને નરેન્દ્ર પાંચ પુત્ર અને મમતા નામે પુત્રી છે. પાંચમી પુત્રી સુભદ્રાને જય'તીલાલ, ચંદુલાલ, મહેશચંદ્ર, રમેશચંદ્ર અને ભૂપેન્દ્ર એમ પાંચ પુત્રા અને અશ્રુમતી નામની પુત્રી છે. પાર્વતીના ભાઇ વીરચંદના લગ્ન થયાં હતાં પણ તેમને કંઇ સંતાન નહોતું. અને ગુજરી ગયા છે.
પંડિત લાલનના વિશાળ કુટુંબની વ’શાવળી ઉપરથી આપણે જોઇ શકયા કે લાલનના ખડભાગી ગેાત્રના પ્રતાપી પૂર્વજોના આ પશુ એક અધ્યાત્મપ્રેમી અને આનદ નંદન ભાગ્યશાળી પુત્ર થઈ ગયા. ૯૫ વર્ષનું દીર્ઘાયુષ્ય લાગયું અને જીવનભર ધર્મમય જીવન જીવી ગયા.