________________
પંડિત લાલન
( ૨૮ )
ગમે તે વિષય હાય તા પણ તે ખૂખ રસપ્રદ રીતે દ્રષ્ટાંતે, શ્લાકે અને અંગ્રેજી કહેવત તથા મહાન લેખકૈાના સુવાકયેાથી સભાને ચકિત કરી દેતા અને પે।તે પ્રવચન આપતાં તન્મય બની જતાં હતા.
તેઓ કહેતા કે મે વક્તૃત્વ કળાના સમ વક્તા શ્રી સુરેન્દ્રનાથ બેનરજીનું વ્યાખ્યાન સાંભળ્યું, તેમની મધુર ભાષા, રૂપેરી ઘંટડી જેવા મધુર અવાજ તથા મનમેહક છટાથી હજારા પ્રેક્ષકા મુગ્ધ થઇ જતાં. હું તેનાથી પ્રભાવિત થયા અને મે' પણ વક્તૃત્વકળામાં પ્રવીણતા મેળવવા નિશ્ચય કર્યો, અને ખરેખર પડિતજીએ વક્તૃત્વકળામાં સારી પ્રવીણતા મેળવી હતી.
તે ખેલવા ઉભા થતા ત્યારે એવી રમ્ય કલ્પના રજી કરતાં અને મધુર લૈાકથી તે કલ્પનાને એવી તેા રંગી શ્વેતા કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ જતાં. તેમની દલિલા બહુ સુંદર હતી અને તેમના દૃષ્ટાંતા ખૂબ રસપ્રદ ગણાતાં.
પંડિતજીએ ગામેગામ, શહેરે શહેર મડળે-મ’ડળ, સસ્થાએ સસ્થા અને અનેક સભાએમાં ધમ, સમાજ, શિક્ષણ અને જૈન સિદ્ધાંતાના વ્યાખ્યાનો આપી જ્ઞાનની ગંગા વહેવડાવી હતી.
વક્તૃત્વ વિશારદ શ્રી પંડિતજીએ તા અમેરિકા જેવા દેશમાં જૈનધર્મ, જૈન સિદ્ધાંત, જૈન સાધુતા, જૈનસસ્કાર, જૈન આચાર, અહિંસા; તપશ્ચર્યાં, તી"કર, જૈન ધર્મમાં ઇશ્વર અને કમ ફીલેસેફિક ઉપર મનનીય વ્યાખ્યાના