________________
પરદેશ ગમન
( ૩૫ )
નામાંથી જે આવે તેમાં નિર્વાહ કરતા અને ખીસા તા ખાલી રહેતા. કોઇ ક્રાઈવાર તા પેટને ભાડું આપવાની ષ્ટિથી ક્રાઇ વસ્તુ ઘરમાં ન હૈાય તે પતિ-પત્ની થલાવી શ્વેતા. પેાતે અમેરિકા જાય પણ પત્નીના નિર્વાહનુ' શુ' એ પણ મુંજવણ હતી પણ પંડિતજી ભાગ્યશાળી હતા.
શેઠશ્રી વીરચ' દીપચક્રને પડિત લાલન પ્રત્યે ખૂમ મમતા હતી. તેઓએ જાણ્યે' કે પંડિતજી અમેરિકા જાય છે એટલે પ'ડિતજીને ખેલાવી પ્રેમપૂર્વક રૂા. ૧૦૦૦) એક હજાર આપ્યા અને તેમને ધન્યવાદ આપ્યા. આ પ્રમાણે બીજા અનેક સ્નેહીજનાએ પશુ નાની-માટી ભેટ આપી. અને પંડિતજીએ તૈયારી કરી લીધી.
તેમની પત્ની તા ખૂબ ભલા અને ભેળા હતાં. તેમને પશુ આન ંદ થયા અને વિદ્યાય આપી. તેમના નિર્વાહ માટે પણ મિત્રાએ વ્યવસ્થા કરાવી આપી.
પ'ડિતજીને વિદાય આપવા સ્નેહીજને અને થુલેછકાએ એક-એ સમારતા ગાઠવ્યા. પણ એક સભામાં પરદેશ-ગમન વિરૂદ્ધ માટે વિરાધ થયા. અને સભામાં ધાંધલ થયું', કચ્છી મિત્રાએ વચ્ચે પડીને પંડિતજીને બચાવી લીધા, પછી તા ભવ્ય વિદાય લઈને પંડિતજી શ્રી વીરચં ભાઈ પછી ખીજે જ અઠવાડીયે અમેરિકા ગયા અને માત્ર ચેાડા જ મહિના માટે ગયેલા પણ ત્યાંના સુશિક્ષિતજીજ્ઞાસુ-નવા વિચારાને અપનાવવાવાળા તથા અધ્યાત્મની દૃષ્ટિવાળા ભાઇ બહેનાએ પંડિતજીને ખૂબ પ્રેમપૂર્વક રોકી રાખ્ય!. અને તેમના અધ્યાત્મક જ્ઞાનના ખૂબ લાભ લીધા,