________________
(૩૪),
૫હિત લાલન
સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવા મધુમતી વીરભૂમિ ગણાય છે. એ ભૂમિના સુપુત્ર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી અમેરિકાની વિશ્વ ધર્મ પરિષદમાં જૈનધર્મને સંદેશ આપવા ન્યાયનિધિ આચાર્યપ્રવર શ્રીમદ્ વિજય આત્મારામજી . મહારાજના પ્રતિનિધિ તરીકે અમેરિકા ગયા હતા.
કઈ આપ્તજને પંડિતજીને અમેરિકા જઈને ત્યાંનાં જીજ્ઞાસુ વિચારક અને સરળ પ્રકૃતિના લોકોને અહિંસાને સંદેશ આપવા પ્રેરણા આપી.
પંડિતજી આ વિચારથી નાચી ઊઠયા. અમેરિકાદેશની સમૃદ્ધિ અને પ્રગતિની વાતે ખૂબ સંભળાતી હતી. વળી જૈન ધર્મના અભ્યાસી તરીકે પંડિતજીને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સ્યાદ્વાદ, સામાયિક પેગ અને કર્મવાદ ઉપર વિવેચન કરવાની તેમજ વડતૃવકળા દ્વારા જૈનદર્શનને જગતના ચોકમાં મૂકવાની ભાવના જાગી અને પંડિતજીએ અમેરિકા જવા નિશ્ચય કર્યો.
મિત્ર, નેહીજને અને આજનમાં આ વાત પ્રસરી અને બધા પંડિતજીના કાર્યને વેગ આપવા માટે તયાર થયા.
અમેચ્છિા જવાને ખર્ચ તે ઘણે માટે આવે. ઉપરાંત ત્યાં રહેવાને ખર્ચ પણ જોઈએ. ત્યાં વિશુદ્ધ નિરામિષ ભજન માટે પણ મુશ્કેલી. એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે પણ ઘણા પિસા જોઈએ. એ ડોલરને દેશ કપડાં પણ ગરમ અને પુષ્કળ જોઈએ. આપણા પંડિતજી તે ટયુશ