________________
વકતૃત્વકળા
[૬]. વક્તા દશ હજારે એક હોય છે, વકતૃત્વ એક કળા છે, અને એ કળા તે વિરલ પુરૂષને જ વરેલી હોય છે. કેટલાક બેરીસ્ટર હોવા છતાં સારી રીતે પિતાને કેસ રજુ કરી. શકતા નથી. કેટલાક ઘણા શ્રીમંત હોવા છતાં સભામાં બોલી શકતા નથી, કેટલાક કાર્ય કુશળ અને સેવાપ્રિય હોવા છતાં સભામાં બોલવાની વાત ચાલે ત્યારે બેલવાની હિંમત ન કરે, વિદ્વાન હેય પણ વકતૃત્વ હેય એવું પણ નથી. સભા ક્ષેભ ન હોય, સુંદર ગળું હેય મધુર ભાષા હોય, બુલંદ અવાજ હોય, વિચારે પણ સુંદર હોય સમજાવવાની શક્તિ હોય તથા અનેક વિષયોનું જ્ઞાન હોય અને સાથે સાથે ઉચ્ચ ચારિત્ર તેમજ સેવાની ભાવના હોય તે જ વકતૃત્વકળા સાધી શકાય છે.
આપણા પંડિતજીએ વકતૃત્વકળાની સાધના કરી હતી. અને તેઓ પ્રસિદ્ધ વક્તા ગણાતા.*
એક પ્રસંગ જાણવા જેવું છે. પંડિતજી પાયધુનીને રસ્તે જતા હતા. ત્યાં કોઈ જગ્યાએ ભાષણે થતા હોય તેવો ભાસ થયો. તેઓ સભામાં ચાલ્યા ગયા. તેમણે જોયું કે વકતૃત્વકળાની સભા હતી અને ઈનામી હરીફાઈ