________________
(૨૪)
પંડિત લાલન
ન હતું. પિતે જ્ઞાની અને વ્યવહારકુશળ હતા. જામનગરનાં શ્રી સંઘમાં તેમને મે સારે હતે.
શ્રી જેઠાભાઈના બીજા પુત્ર વિઠ્ઠલજીભાઈને એક પુત્ર થયો. તેનું નામ હેમચંદ. હેમચંદભાઈ હજી હયાત છે. તેને સાત પુત્રો છે. તેના નામ હિમતલાલ, ચંદ્રકાંત, મહેન્દ્ર, ચંપકલાલ, મોહનલાલ, અરવિંદ અને જયસુખલાલ. અને શ્રી લીલાધરભાઈને એક પુત્ર થયો. તેનું નામ લક્ષમીચંદ, લક્ષમીચંદભાઈને ત્રણ પુત્રો થયા. તેના નામ સુંદરલાલ, ત્રીભુવન અને બાબુલાલ.
ફતેહચંદભાઈને ઘેર એક પુત્રી થઈ અને તેનું નામ ઉજમ રાખ્યું. તેને લગ્ન શિહેરમાં કર્યા પણ તે વધારે જીવી નહિ.
ઉજમના મરણથી લાલન સાહેબના પત્નીને બહુ આઘાત થયો.
આ પછી ફતેહચંદભાઈ ને મોંઘીબાઈએ ચેથા વ્રતની બાધા લીધી. યુવાન વયે બ્રહ્મચર્યવ્રત ધારણ કરવું એ જ્ઞાનામૃતની અને ધર્મ સંસ્કારની સૌરભનું ફળ ગણાય.
કપુરચંદભાઈના નાના દીકરા પદમશીને એક પુત્રી થઈ અને એક પુત્ર થયે. પુત્રીનું નામ પાર્વતી અને પુત્રનું નામ વીરચંદ પાર્વતી હજી જીવે છે. તેના લગ્ન જામનગરમાં થયા છે. પાર્વતીને જીવી, લક્ષમી, શાંતા, ગુલાબ અને સુભદ્રા એમ પાંચ પુત્રીઓ છે. ને મહેન્દ્ર નામે પુત્ર છે. મહેન્દ્રને લલિત નામને પુત્ર અને કલ્પના