________________
(૬)
પંડિત લાલને
પિતાએ જોશી પાસે જન્માક્ષર કરાવ્યા, જોષીએ ભવિષ્ય ભાખ્યું કે આ બાળક સાધુ જેવું પવિત્ર જીવન ગાળશે, મહાન વકતા થશે. પરદેશને પ્રવાસ ખેડશેઃ લાખે માનવીને માર્ગદર્શક બનશે. પ્રિયભાષી અને પરમ નેહી થશે. વિશ્વપ્રેમને સંદેશ વાહક બનશે. અધ્યાત્મજ્ઞાની અને મહાન ચિંતક બનશે. પણ ધનને જોગ નથી. ધનને તે તે ત્યાગ કરશે અને ધનના ઢગલાને તે માટી, સમાન માનશે, ધનવાને તેના ભક્ત બનશે.
આ વાતથી પિતાને ઘેડ આનંદ થયે. પણ ધનના ત્યાગની વાતથી ડું દુઃખ થયું કે જગતમાં લક્ષમીની બેલબેલા છે. પિસા વિનાને નર નીમાણે ગણાય છે. પિસા એ આજે તે ભૂષણ ગણાય છે અને પૈસે જ જગતમાં સર્વવ છે ત્યારે આ બાળક પૈસાને ત્યાગ કરશે તે તેના જીવનનું શું થશે !
પિતા પૂરચંદ કયાં જાણતા હતા કે આ બાળક સરસ્વતીને મહાન ઉપાસક થશે અને શાસ્ત્રોને અભ્યાસી થઈને જીવનનું દર્શન મેળવશે. લીમી તે હાથને મેલ છે. અને એ તે ચંચળ છે. સમ્યજ્ઞાન એ જ જીવનના કલ્યાણ માટે મહા લક્ષમી સમાન છે. જ્ઞાનલક્ષમી સર્વશ્રેષ્ઠ છે એમ માની જ્ઞાન મેળવશે અને હજારેને એ જ્ઞાનનું દાન આપી ઘર ઘરમાં જ્ઞાનના દીવડા પ્રગટાવશે. | બાળકનું નામ ફત્તેહચંદ રાખવામાં આવ્યું અને તે કેટલું સૂચક, અર્થદર્શક અને મંગળમય બન્યું તે તે એ બાળકના કમિક વિકાસ અને જીવનની અંતિમ ઘડી