________________
જીવનનું ઘડતર
[૪] પિતા મુંબઈ આવ્યા. ફતેચંદની અભ્યાસની તાલાવેલી કેવી હતી તે આપણે જોઈ ગયા. કમનસીબે તે મેટ્રીકમાં નાપાસ થયા પણ તેથી નિરાશ ન થયા.'
હવે શાળાને તીલાંજલી આપી પણ જ્ઞાનની ઉપાસના તે વિશેષ પ્રકારે ચાલુ રહી. નવનવા ધર્મ-તત્વજ્ઞાન સાહિત્યના પુસ્તકો પણ તેઓ પૂબ વાંચવા લાગ્યા. અધ્યાત્મ અને યોગના પુસ્તકને તેમને એવું તે શોખ હતું કે તેમણે નાની ઉમરમાં વેગને સારો અભ્યાસ કર્યો.
તેમની બુદ્ધિ એવી તે તેજસ્વી હતી કે તે કાના કો કંઠસ્થ કરી લેતા અને પુસ્તક પાછું આપી દેતા. સંસ્કૃત-પ્રાકૃતનું જ્ઞાન તે હતું. અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ તેમણે ખૂબ મેળળ્યું અને નેનોમેટ્રીક હોવા છતાં ગ્રેજયુએટ જેવું સુંદર અંગ્રેજી તેઓ બેલી શક્તા હતા.
તેમની સમજાવવાની શક્તિ ઘણી જ સુંદર હતી. તે નાની ઉમરથી ટયુશન આપતા હતા. અને તેમને શિક્ષણને ખૂબ શોખ હતે.
ફતેચંદભાઈના લગ્ન શ્રી જેઠાભાઈ હંસરાજની પુત્રી મેંઘીબાઈ સાથે થયાં. અને તે લાલવાડીમાં એક રૂમ ભાડે રાખી રહેવા લાગ્યા, ધાર્મિક શિક્ષક તરીકે જીવન શરૂ કર્યું.