________________
( ૨૦ )
પંડિત લાલન
ફતેચ'દભાઇના સ`સાર આ રીતે ચાલતા હતા. પાતે તે ભવિષ્યમાં જૈન દર્શન, જૈન-સાહિત્ય અને જૈનધર્મની વિશિષ્ટ સેવા કઇ રીતે થઇ શકે તે રીતે પેાતાનુ જીવન ઘડતર કરી રહ્યા હતા.
તેઓ નાની ઉંમરથીજ એવા તા વિદ્યાના ઉપાસક અન્યા કે તેમણે જૈન ધર્મના શાસ્ત્રનું અવગાહન કયુ" એટલું જ નહિ પણ તેમણે જૈન ધર્મ અને ખીજા ધર્મોના તુલનાત્મક અભ્યાસ કર્યાં. ગીતા ઉપનિષદ પણ જોઇ લીધાં. અંગ્રેજી સાહિત્યમાં પણ ફીલેસે ફીના પુસ્તકો જોઇ ગયા અને જૈન સ્કોલર અને વિદ્વાન ગણાવા લાગ્યા, મિત્રા પણુ વધવા લાગ્યા.
અનેક ધરામાં પૈાતે ટ્યુશન આપવા જતા ત્યાં પશુ. ઘરના બધાને ધર્મના સૂત્રેા સમજાવતા તથા પેાતાના મિલનસાર-મમતાળુ અને પ્રેમી સ્વભાવથી હજારોના તે પ્યારા અની ગયા. હવે તે પડિત લાલન કહેવાયા અને પંડિત લાલને પેાતાનુ' જીવન-ઘડતર એક અનેાખી રીતે ઘડયુ. કે ખાવુ', પીવુ', સુવુ, એસવુ` કે પૈસા કમાવા તે તેા દેહની ક્રિયા છે. આત્મશાંતિ માટે ત્યાગ, માનવ-પ્રેમ અને ઉચ્ચ ચારિત્રની જરૂર છે, જયાતિધાના ગ્રંથ રત્નાના વાચનમનન-નિદિધ્યાસનમાં જે આનંદ છે તે બીજા કશામાં નથી એમ માની પંડિતજી ભવિષ્યના ઉચ્ચ જીવનની તૈયારીમાં લાગી ગયા.
*