________________
પંડિત લાલન “જી, હું ચાલીને આવું છું અને ચાલીને જ જાઉં છું.”
તારા માતા પિતા નથી ભાઈ!' “જી! મારે માતા પિતા છે!' શું તમે ગરીબ છે !'
જી ના! મને વાંચનને શાખ છે તેથી હમેશાં વાંચન માટે અહીં આવું છું અને શાંતિથી વાંચન કરૂં છું.'
ભાઈ! તું બીતે નહિં. મેંડું થઈ જાય તે હું તને મૂકવા આવીશ હું આટલામાં જ છું.
છ! હું ડરતે નથી. ગમે ત્યારે ઘેર જઈ શકું છું.”
કે વિનય! કેવી સૌમ્યતા! કેવી જ્ઞાન પિપાસા ! કેવી નીડરતા!
આ રીતે દિવસે ગયા, મહિનાએ ગયા અને વર્ષે ગયા.
આ રીતે અંગ્રેજી સાત- મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો.
આપણા હિંદના દાદા, સવરાજ્યના કર્ણધાર, દેશનાયક શ્રી દાદાભાઈ નવરોજજી પણ મ્યુનીસીપાલીટીના ફાનસ ભયા હતા અને એ દેશના દાદા બન્યા.
આપણા ચરિત્રનાયક પણ વર્ષો સુધી મ્યુનીસીપાલીટીને ફાનસે ભણ્યા અને ધર્મના દીપક અધ્યાત્મપ્રેમી અને પ્રસિદ્ધ વક્તા બન્યા.