________________
હસતુ પુષ્પ [ ૨]
૧૮૫૭ ની સાલ હતી. હિં પર પરાધીનતાની ખેડી જડાઈ હતી. હિન્દી લશ્કરામાં ભારે અસાષ હતા. પંજાખ, યુપી, ઝાંસી અને બંગાળમાં બધે અંગ્રેજી સલ્તનત અને ગેારા લશ્કર સામે મળવા જાગ્યા હતા. ખાવાસાધુઓ દ્વારા રાટીનેા સંદેશ ગામેગામ પહેાંચ્યા હતા. અને બળવાના દિવસ પશુ નકી થઈ ચૂકયા હતા. એ ખળવાની હવા ભારતને ખૂણે ખૂણે પહોંચી હતી અને એ ક્રાંતિની જ્વાળા ભભૂકી ઉઠવાના નગારા વાગી ગયાં હતાં.
એ જ જગપ્રસિદ્ધ મળવાના દિવસેામાં ભારતના એક નાનકડા ખૂણે કચ્છના માંડવી ગામમાં એક જૈન કુટુંબમાં શ્રી કપુરચંદભાઈને ત્યાં એક બાળકના જન્મ થયા.
માતા પિતા બાળક પુત્રના જન્મથી ખૂબ રાજી થયા. આ બાળકમાં એક વિશિષ્ટતા હતી. બધાં બાળકો જન્મતાં રડે છે અને માતા તેને ધવરાવવા લ્યે છે અને તેને શાંત કરે છે. આ બાળક જન્મતા હસતા હતા અને તેના હસતા ચહેરા જોઇને માતાના હર્ષના પાર નહાતા. આ મારા લાલ આજથી હસે છે, તે હજારાને હસાવશે, અને હજારાના પ્રિય મનશે,