________________
[ ૬૫ ]
.
અન્ને હાથમાં સાડા લેમનની ખાટલીયાની લારીયા લઇને ભર બજાર પટ્ટામાં ફરતા અને સાઢથી ઠંડા ઓર મીઠા સાડા લેમનની હાક પાડતા મને ખરેખર યાદ છે. જે ગામમાં લાખા રૂપીયાની રૂઊના વેપારમાં લેવડ દેવડ કરી તે જ ગામમાં અને તે જ લેાકેામાં દોઢીયા દોઢીયાની ખાટલી આપીને પરસેવાના પૈસા પર જીવન કે'તાં એમણે જરાપણ `સ કેચ કે ગ્લાનિ ન અનુભવી. મારાં પૂજ્ય માતાજીને સાડા લેસનની ખાટલીયા ભરતાં કે જે ધંધાની તેમને જરાપણ આવતુ ન હતી. પણ બત અને ચીવટથી શીખી લઈને ભરતાં. તેમજ મારા પૂ. પિતાશ્રી પણ ભ્રસ્તા એવા મને ખ્યાલ છે.” (પૂ. ચેતાજી માણકજી કલ્યાણજી પારાલાવાલાની પ્રેરણાથી સેાડા લેમનને ધંધા સુરૂ કરેલ હતા) એ પછી હોટલના ધંધા ચેડા થાડા સુરૂ કરેલ તેમાં માલ બનાવવા માણસ રાખવા પણ પરવડે તેમ ન હતું એટલે રાતના તેમજ સવારના ૪ વાગેથી ઉઠીને મારા પૂ. પિતાશ્રી તથા માતાજીને જલે લાડુ સેવ વગેરે બનાવતાં અમેએ વર્ષો સુધી તેએલાં, તેમની ચીવટ તથા પ્રામાણિકતા અતૂટ હતી. હરસની માઇ પણ તેમણે લીધી નથી. હોટલના ધંધા માટે અમલનેરવાળા પૂ. પાસુભાઈ બાપાએ સુરૂવાતમાં નારાજી ખતાવેલ અને જરૂરત હાયતા સેા મેસે રૂપીયા લઇ લેવા મારા પૂજ્ય પિતાશ્રીને ભલામણ કરેલ. પણ મારા પૂ. પિતાશ્રીના ટેકીલા અને સ્વ–પુરૂષા સ્વભાવને એ ન રૂચે. તેમણે પૂજ્ય પટેલ માપાની સલાહ લીધી કે જો આ ધંધાથી હું મારાં ખળ ખચ્ચાઓનું પોષણ કરૂ' તે તેમાં ખાટુ' શુ છે ? પટેલ બાપાએ પણ સમ્મતિ આપી
In