________________
[૬૮] તેઓ પિતાના હાથે જ પોતાનું ઋણ અદા કરી ગયા. ધર્મ પ્રત્યે તેમને ભાવ અનહદ હતે. ધર્મોના નિકટમાં તેમને ઘજે અંતરને ઉભરે આવતે. વાચનને પણ તેમને તે જ શેખ હતે. છેવટ સુધી તેમનું વાચન મનન ચાલું જ હતું. અરિહંતની રટના કરતાં કરતાં જ તેઓ કાળ ધર્મ પામ્યા. સંસારિક વાતને તેમને મુદલ રસ ન હતો. તે પણ લીધેલો પાટ બરાબર ભજવતા ગયા. છોકરાઓને (અમારા) અભ્યાસમાં ખંડ ન પડે તે માટે ઘણા જ જાગરૂત રહેતા. તે માટે બહારગામ જવાનું પણ ન કરતા. અમારું જીવન ન બગડે, અને ખોટા ન લાગે, કુટેવ ન પડે તે માટે તેઓ ઘણા જ સજાગ રહેતા અને જે શીખવતા તે ક્રોધથી નહીં પણ પ્રેમથી અને સમજાવટથી. તેમને બેટાઈની ઘણી ચીડ હતી અને તે માટે તપી પણ જતા. એટલે તેની ધારી અસર પણ બરાબર થતી. તેમની પુણ્યાઇયે તેમને જમાઈ અને સારા અને શાંતિદાયક મળ્યા કે જેથી તેમને કંઈ વાતની ફીકર ન હતી. - તેમને ગપાટાં મારતાં. બેસી રહેવું કે કામકાજ વગર આમતેમ રખડવું જરા પણ પસંદ નહીં. કેઈપણ વખતે કારણ વગર કેઈને ત્યાં જતા અમે જોયા નથી. કામ ન હોય તે વખતે વાંચનમાં તેમજ ધર્મધ્યાનમાં જ રત રહેતા. સસંગને તેમને ઘણું જ શેખ હતે. પણ કર્તવ્યનું પણ તેથી વધારે ભાન હતું. ભાવનાના આવેશમાં પિતાનું કર્તવ્ય ભૂલી જતા. માણસની માફક તેઓ માર્ગ નહીં ચૂકતા,