________________
[ ૭૮ ]
ત્યારે કહેતા કે દીકરા કુવાસના અને વિચારમાંથી તેને જન્મ છે એટલે મારે એ ત્રણે અસ્પૃશ્ય છે. તેા તેને બેલી હું મારી જીભ શા માટે અભડાવું?
“ સારૂં તે મારૂં” એ સૂત્ર તેમના જીવનમાં વણાયેલુ' હાતાં પાતે જબરા વિદ્વાન છતાં અને જૈન, જૈનેતર સાહિ. ત્યનુ જબ્બર વાચન હેાવા છતાં કોઈપણુ સંત સાધુ મળ્યા તે તેમની પાસે જિજ્ઞાસુભાવે જતા, નમ્રભાવે તેમને સાંભળતા અને સાર લાગે તે સધરતા. સામા તેમની પાસેથી કઇ લેવા માગે તેા ઉદાર દિલે આપતા. અને કહેતા કે “અમે તે દુકાનદાર છીએ. મેાટા વેપારી પાસેથી પણ લઇએ. તેમજ દુકાનદારીમાં ખપતી ચીજ કાઈ નાના માણસ પાસેથી પણ મંળતી હાય તા ખરીઢી લઇએ. મહાવીરાદિ અમારા માટા વેપારી. તેઓ પાસેથી જથામધ માલ લઈએ. ત્યાગ, વૈરાગ્યના ઉપાસક કાઇપણુ ગચ્છ, મત કે સંપ્રદાયના સંત સાધુએની પાસેથી ખપતી ચીજ દેખાય તેા લઇએ. અને તેમને જોઇતી ચીજ આપીએ પણ ખરા. સં. ૧૯૯૨ ની સાલમાં તેઓ કાડાયમાં ત્રણેક માસ રહ્યા હતા ત્યારે સ્થાનકવાસી આઠ કોટી નાની પક્ષના પૂજશ્રી ( આચાય ) વગેરે સાધુએ પધાર્યાં હતા. એ સંપ્રદાયનું · મારૂં તે સારૂં એવું મંતવ્ય હાય એમ છતાં પૂજ્ય બાપુજી તેમની પાસે રાજ જતા જ્ઞાન. ચર્ચા કરતા એટલું જ નહિ પણ તેઓ પણ જવા લાગ્યા. એટલે અમે કહ્યું કે જાએ છે ? ત્યારે તેમણે કહ્યું દીકરા
<
માંડવી જતાં ત્યાં આપ ત્યાં શા માટે આલાદપિ હિત'
“