________________
[ $૭ ] ^
અને તપસ્વી જોઇ તેની સેવામાં પેાતાને ધન્ય સમજતા. સાચા તપસ્વી તેા તેજ કે બીજાઓને મતાવવા ક્રિયા ન કરતાં પેાતાના જીવનને વધુ ને વધુ વિકસિત અને વૃત્તિઓને શાંત કરવામાં સમર્થ થાય. એ હિસાબે તેએ શ્રાવક અવસ્થામાં, સંસારી જીવનમાં સાધુ જીવન ગાળતા હતા.
ખેલેા જીવન ખેલ કરકે ખેલ અતમે
છેકર રાગદ્વેષ અભિમાના, સર ઇંડા અપના ખાના.
એ સૂત્રને અનુસરીને હસતાં હસતાં વિદાય થયા. તેમણે કાઈ વખતે આ ધ્યાન કર્યું" નથી. તેમજ રૌદ્રધ્યાન પણ કર્યું" નથી એટલે તેમણે નર્ક તથા તિય ચગતિનાં દ્વાર તે અધ જ કરી દીધાં હતાં અને મનુષ્ય તથા દેવગતિના જ રસ્તા કરી રાખ્યું હતેા.
જમ તુમ જગમે' આ બસે જગ હસે તુમ રાય, કરણી એસી કર ચલા તુમ હંસા જગ રાય,
i
એ સૂત્રને તેમણે યથાર્થ કરી બતાવ્યું. તેમના અવસાનના સમાચારથી આખા ચાપડા ગામમાં દીનતા છવાયા વગર ન રહી. ભાજી વેચનાર માણસેાથી માંડીને મેટા વેપારીચા. બાળકાથી માંડીને મેાટા અમલદારા, સૌ તેમના નામથી પરિચિત છે અને હજી પણ રાજ તેમની યાદ કરનારા આવેજ છે અને અધાઓના મુખેથી એમજ નિકળે છે કે તેઓ નામ મુજબ અમરતાને પામ્યા. માતાની કુખ અને પિતાશ્રીના નામને શાભાવ્યાં.