________________
*
*
*
.
#
પર
[ ૭૬ ] સ્વીકાર કરીને દૂર દૂરના પ્રદેશમાં રહેતા ઘણુ ઘણું આપ્તજને, નેહીજનેએ પંડિતજીના જીવનનો વિવિધ સ્મરણે મને પ્રેમભાવે મકલી આપ્યાં અને મને પંડિતજીની જીવને-પ્રભાના પ્રકાશનમાં ઘણી સફળતા મળી છે તેમાં આ નેહીજને આપ્તજનોને સવિશેષ ફાળે છે.
મિત્રના મને ૬૭ પ મળ્યા છે. અને હજી પણ વિશેષ પ્રયાસ કર્યો હતો તે બીજા છેડા પો પણ મળત. જેમણે કે મારા પત્રની પ્રેમથી પહોંચ આપી તે પહેએને પણ જગ્યા આપી છે.
એક જૂના-જાણીતા વિદ્વાન સેવાપ્રેમી સર્જને તે મને મુગ્ધ કરી દીધું. તેમણે જૈન પત્રમાં મારી ભાવના વાંચી અને પિતાની પાસે જે કંઈ સામગ્રી હતી તે મોકલી આપી. તે છે શ્રી ચંદનમલ નાગરી. તેઓ પાલીતાણા યાત્રા કરવા આવ્યા ત્યારે આજથી ૪૬ વર્ષ પહેલાં પૂજ્ય લાલસાહેબે પૂજ્યપાદ શાંતમૂર્તિ મુનિરત્ન શ્રી કપૂરવિજયજી મહારાજને લખેલ પત્ર પણ પિતાની સાથે લેતા આવ્યા. એ પત્ર ઘણે જૂને જર્જરિત હોવાથી કેઈ ઉકેલી શકયું નહિ, તેથી તેને લાભ હું વાચકને આપી શકતો નથી તેનું મને દુખ છે.
જે જે આપ્તજને નેહી અને પંડિતજીના સંસર્ગમાં આવેલ ભાઈઓએ પિતાને કીંમતી સમય આપી પંડિતજીનાં સ્મરણે લખી મેકલવા જે તકલીફ લઈને મારા કાર્યને ઉજવળ કર્યું છે તે બધાને હું આપ્તજને ગણું છું.
*
*
*