________________
[૫૯] તપાસ કરી વિધિ માર્ગનું આશ્રમણ કર્યું છે. પણ અભિપ્રાય અંતરમાં એવું રાખે છે કે કઈ ભૂલ શાસ્ત્રને અનુસાર દર્શાવે તે તેજ વખતે છોડી આપું પણ તે પુરૂષને કેઈ શાસ્ત્રને અનુસારે ભૂલ દર્શાવનાર સાંભળવામાં આવે તે વખતે અવશ્ય વિચાર કરવો જોઈએ. અને ધર્માર્થીનું એજ લક્ષણ છે કે પિતાની ભૂલ કોઈ દર્શાવે ને પિતાને પણ તેમજ ભાસન થાય છે તે પુરૂષને બહુ ઉપકાર માને. પણ તે ઉપર અરૂચિ લાવે નહીં. સંવત ૧૯૦૭ ના મહા વદ ૭ દા. માલશી.
લાલા
પત્ર ચેથી સ્વસ્તીશ્રી કોડાય સ્થાને બિરાજમાન ભાઈજી સાહેબ હેમરાજ ભીમશી વગેરે. અમદાવાદથી લી. ભાઈ માલશી ભેજરાજના યથેચિત વાંચશે. આપને કાગલ પોતે છે. આપે પ્રશ્નના ઉત્તર મંગાવ્યા તે લખવાને હું અસમર્થ છું. કારણકે પરદેશને કામ ને એ વાતેના મર્મ રહ્યા ગંભીર. માટે તે લખવાની મારી શક્તિ નથી. ને હવેથી એવી રીતે લખવાની આપ સસ્તી લેશે નહીં. કારણકે વાતેના ઉત્તર આપ મગાવે, તે આવે નહીં. ત્યારે આપને ફોકટ પ્રયાસ પડે. માટે બીજે કઈ કામકાજ મારા લાયક હોય તે સુખેથી લખજે. બીજું ભાઈજી સર્વ જીવોને પોતાના ક્ષપશમ પ્રમાણે વાત સમજાય છે. તે ઠેકાણે કોઈ ઉપાય નથી. માટે પિતાથી વિપરીત શ્રદ્ધા પ્રરૂપણ દેખી પણ તે જીવ ઉપર અપ્રીતિ કે તે જીવની નિંદા કરવી આત્માર્થીને ઉચિત નથી. અને જે જીવ દ્રવ્યભાવ
કઈ કામકાજ
પતાને ક્ષમ
તાથી વિપરી