________________
[૫] કેઈના હાથમાં નથી. એવું વિચાર લાવી મધ્યસ્થ રહેવાનું થાય છે. પણ સ્નેહ ભાવને લીધે લખાય છે. પણ કારણ જે કઈ કઈ રહસ્યની વાતે કાને પડે છે તે વખતે જીવમાં બહુ આનંદ થાય છે તે વખતે મનમાં એમ આવે છે કે આ જેમ કેઈ પૂર્વકૃત પુન્ય વિના મલે દુર્લભ છે. પછી નિશ્ચ
જે જ્ઞાની મહારાજ કહે તે સત્ય છે. બીજું આ પુરૂષના સમાગમથી એમ વિચાર થાય છે કે સાપેક્ષ નિરપેક્ષને સ્વરૂપ સમજ બહુ દુર્લભ છે. તે વાત કિંચિત સાંભલીને ગીતારથ મહારાજજી ઉપર બહુ રાગ આવે છે. પણ તેવા પુરૂષ મલવા આ કાલમાં તો પરમ દુર્લભ છે. પણ તરતમ જોગે એ વાતને સ્વરૂપ દર્શાવે તેવા પણ કેઈ વિરલા માટે આ પુરૂષના સમીપે રહ્યાથી પિતાનું મૂરખપણું કિચિત ભાસન થાએ છે. અને સાપેક્ષ સહિત એક વચન બેલવાની પણ બરાબર યોગ્યતા પિતાની જણાતી નથી. માટે એમ વિચાર થાઓ છે કે જેમ જેમ પિતાને મુરખપણે વિશેષ ભાસન થાય તેવી સેબત કરવાથી ગુણના કારણે ભાસે છે. કારણકે તે અવગુણી છત પિતાને ગુણપણે માને તે બહુ દેષને સંભવ છે. પણ એ વાત પિતાને સમજવામાં આવવી બહુ કઠણ છે. પ્રાચે વાત વાતમાં પિતાને ઉત્કર્ષ અને પર અપકર્ષ થાઓ છે. તે સમજાતું નથી કે જે સમજાએ તે એ જ મેટો ગુણ છે.
ભાઈજી સાહેબ પિતાની લઘુતા લખવાની પણ હું મારામાં યેગ્યતા જાણતા નથી. તે ઉપદેશની વાતને તે શું કર્યું? પણ ચપલતા દેષ પડયું છે તેથી રહેવાતું નથી. બીજું