________________
[ ૫૬ ]
વ્યાજખી લખી અને મારા પણ એ જ વિચાર છે. તે ઉપરથી મે' પૂછ્યું, તા એનેા કેવા એમ રહે છે કે એકલી ન જાઉં. તમા આવીને ભાઇઓ પાસે શૈલી આવેા. પછી ગમે તે તમે। વધારે નહીં રહેા તે પણ ફિકર નહીં. એમ કેવુ રહે છે. પણ મારા હાલ એમ વિચાર થતા નથી. જોર થાશે તારે આપની તરફ આવીશ. તેમાં મને બીજો કેાઈ વિચાર પ્રાયે રતા નથી. હાલ જોગ અતરે મને અનુકુલ ભાસે છે. તેથી ચિત્ત થાતા નથી. ખીજું ભાઈજી જગ્યા વાસ્તે લખ્યું તે ભાઇજી અમારા એનુ હાલે એવા વિચાર થયા છે કે ભાડા ચુકાવી દેજો. ને જે સમાન છે તે આપના ધ્યાનમાં આવે ત્યાં રાખશેાજી. ને કાઠીમાં મગ તથા ખાજા છે તે વેચી નાખો ને હવે ભાડા ઉતારી નાખજો, ને અમારા જ્યારે વિચાર થશે ત્યારે છેવટ બીજી કાઈ નહીં મલશે તે છેવટ તલકશીભાઈના ઘેર પાસે દેલામાં પણ ગુજરાન થાશે. તેની કાંઇ આપ ચિંતા કરશે નહીં, આાગલ જેમ બનવાનુ` હશે તેમ બનશે. પણ હાલમાં તે. અતરે રહેવાનુ વિચાર છે. આગલની તેા જ્ઞાની મહારાજ જાણે. બીજી ભાઇજી એએના ચિત્તમાં પણ બહુ અસ્થિરતા રહેતી નથી. ને જ્યારે થશે ત્યારે હું આવી આપની પાસે મૂકી જઇશ. પણ આગ્રહ કરી રાખવાના હાલ મારા પ્રણામ રહેતા નથી. બીજી સાહેબજી મારા મનમાં કાઈ વખતે એમ આવે છે જે ક્સના હાય ને આપ ભાઇજીની ઇચ્છાથી એકવાર અતરે આવી જાવાના થાય તા ઘણીક વાતાના વિચાર થાએ. પણ એ વાત મનવી