________________
[ ૫૮ ]
તમારા પાસે ભાઇએ હેનેાને મારા યથેાચિત કહેશે. પૂ. હેમરાજ ભાઇજી આગલ એવી વિનતી છે કે, સાહેબજી આપે બહુ ઉદ્યમ કરી અવિવિધ માને છેડી વિધિ માનું આશ્રયણ કર્યુ છે. પણ સાપેક્ષ નિરપેક્ષના જાણુ ગીતારથ મહારાજનુ તે આપને ચેગ મળ્યું નથી. તેમજ અનિક્ષેપાસ્યાદવાદનુ સ્વરૂપ કિચિત આપણે જાણીએ છીએ એવી પણ આપણે આત્મા સાક્ષી ભરતા નથી. ત્યારે આપણા મનથી આપણે વિધિ મા માનીએ છીએ. એ પણ એમાં મને મેાટી દોષા પત્તિના સંભવ થાય છે. વાસ્તે આપ ખેાજી પુરૂષ મને ભાસે છે. માટે લખુ છું કે બીજા કામ સરવે પડતા મૂકીને એ વાતની જરૂર તપાસ કરવા જેવી છે. અને એ વાતની ભૂલ ખરેખર આપણને ભાસન કરાવે એવા પુરૂષ મલવા દુરલભ છે. માટે ચેતવણી માત્ર લખીચું છે. આપને એક વાત પુ
છું કે આપણે આતમા ધરમધ્યાનમાં વતે છે કે આત ધ્યાનમાં વરતે છે? જો કેશો કે ધર્મધ્યાનમાં, તેા તેના લક્ષણ મેલવી જુએ. તે કહેશેા કે આ ધ્યાનમાં, તે તેની જે જે કરણી તે સંસાર અર્થે થાય કે મેાક્ષની આપનારી થાય તે લખો. ઉયિક ભાવ કોને કહીએ ને યાપશમભાવ કેને કહીએ, તેના સ્વરૂપ લખો. એક પુરૂષ વિધ સેવે છે. અને તેને અવિવિધ માને છે ને જિનાજ્ઞામાં વર્તનારની પ્રશંસા કરે છે. ને એક પુરૂષ પરમાર્થે વિધ સેવે છે. પણ પેાતાને વિધિને સેવનાર માને છે. એ બે પુરૂષમાં 'સંગત કરવા યેાગ્ય કયા પુરૂષ જાણવા ? કોઈ પુરૂષ છે. તેણે પેાતાની બુદ્ધિ પ્રમાણે