________________
[ ૫૪ ] કાગલ એક સાહેબજીને પ્રેરણા કરીને કિંચિત વાત જાણવા સારૂ લખીયુ` છે. પરંતુ એના ઉત્તર આપ મગાવશે તે કાંઈ કાગલ દ્વારે આવશે નહીં. કારણકે એમના મનમાં કાઇને પ્રશ્નેત્તર કાગલે લખવા તેમાં બહુ વિચાર રહે છે. કેમ જે લખવાનુ` મર્મ સમજાય નહીં તેા આગલાને ઉલટા અવગુણુકારી થાય. માટે સાહેબજી આ કાગલ આપ ભાઇઓ સિવાય ીજા કાઈને વંચાવશે। નહીં. કારણ જે તમારા માંડવીમાં જવું' થાય છે તથા મુંબઈમાં કાગલ લખવાનુ થાય છે. પણ એ કાગલના પ્રશ્ના ખીજે કયાં લખશે! નહીં. ફક્ત તમને સમજવા વાસ્તે લખ્યા છે. માટે આપને એનું જે વિચાર સૂઝે તે ઉત્તર અમને જાણવા સારૂ' સુખેથી લખો. અને જે તમને બાધક જેવું ભાસે તે સુખેથી લખજો. તમારી પેઠે એમના મનમાં પણ કઈ વાતનું હઠ નથી. માટે જે અમારા મનમાં થાય છે જે એકવાર આપને સાહેબજી સાથે રૂબરૂ મેલાપ થાય તા ઘણીક વાતાના વિચાર કરવા જેવા છે. તે પ્રાયે વિચાર થઈ શકે એવા જોગ છે. બીજું ભાઈજી આપણે જે પ્રવૃત્તિ ચલાવી છે તેમાં કેટલીક વાતુંના જરૂર વિચાર કરવા જેવા છે. તે હાલ મલીને કઈ વાતનું સુધારા કરવાની ચાયના રાખીશુ તે। મની શકશે. કેમ જે કરનાર આપણે બધે હજી બેઠા છીએ. વાસ્તે ભાઈજી સેજ જાણવા લખ્યું છે. સંવત ૧૯૩૬ ના આશે! શુઇ ૪ દા. માલશી
તા. ૩. મોજી' ભાઈજી આજ દુને મિતિ આશે। શુદ ૫ ની મુકપેાછુ ખે’ગી ટપાલ માગે મૂકી છે તેની પાચેથી પેચ