________________
[ ૫૩ ]
*
નથી. ખીજું' શેઠ મયાભાઇ સંબધી વિગત લખી તે જાણી, કોઇ કોઇ વખતે મયાભાઇ પાસે જવાનુ થાય છે ને એમના ચિત્તમાં લગારે આવવાની રૂચિ જણાય છે. પણ બીજા કાઈને પ્રાયે જણાતી નથી. ને તેમના પાસે અમારૂ જાવું પણ થતું નથી. માટે બીજાના નામ લખવાની જરૂર નથી ખીજુ ભાજી જેના સાથે લેશ વગેરે થયું કાંઇ સંભવતું ન હોય, મેલાપ પણ થયું ન હોય તેને પણ સ્વચ્છરી સબધી ખામણા કેવાનું લખવું. તારે તે બધા જગતના જીવેને કાગલ લખી લખી કેવરાવવું જોઇએ પણ એ વાતને સમ્યક વિચાર કર જે એ લખવું લેાકરૂઢિ થાય છે કે વિચારપૂર્વક થાય છે. બીજુ જે પુરૂષની એવી પરિણતિ જામી છે. ખમાવવાની તે જેના સાથે વધારે પરિચય રૂતું હોય અને કલેશનું સ`ભવ થાતું હેાય તેની સાથે અંતરથી નિઃશરૂ થઇને વ્યવહારમાં ખમાવે પણ જ્યારે વ્યવહારમાં ગીતારથ ગુરૂ મહારાજ પાસે કષાય થયાનું પ્રાયતિ લઇ શુદ્ધ થાય તે અમાંવવું લેખે છે. આડી કેવલ હાથ જોડીને કહ્યું જે હું ખમાવું છું અથવા કાગળ લખીચું જે હું ખમાવું છુ તમે પણ ખમજો. એમ કર્યાથી આલેાણા આવી જાય એમ મને સમજાતું નથી. પછી ગીતારથ મહારાજ કહે તે પ્રમાણ છે.
.
t
બીજું સાહેખજી આ શાસ્ત્રની વાતુ લખવાને હુ અમેન્ય છતા લખુ છુ તે ચપલતા દાષથી જાણવી. માટે જે વાત સિદ્ધાંતથી ઉલટી હોય તેની ઉપેક્ષા કરી મલતી ગ્રહણ કરવી. બીજી ભાઈ દેવજીભાઇને માલમ થાએ જે આ કગલ સાથે