________________
[૫૧ ] નહીં. કેમકે આપણે માથે ગીતારથ નથી. તેમ પિતાની પરિ. કૃતિ પણ એર રૂપની વતે છે. માટે માંહે હાય બીજું અને ઉપરથી થાય ના થાય બીજી રીતે તે તે વાતમાં ઘણે વિચાર રહે છે. કારણ કે વ્યવહાર તે રૂબરૂ મલ્યા વિના થા દુર્લભ છે. માટે કઈ વખત જ્યારે અંતરાય ગુટે મલ થશે ત્યારે તેને વિચાર થઈ રહેશે. બીજું સાહેબજી કદી કઈ વાત બુદ્ધિની મંદતાથી વ્યાજબી રીતે લખાણ નહીં હશે ને તેની કેઈ પુરૂષ ચેતવણી કરશે તે જીવને અરૂચિ થાય એમ જણાતું નથી.
૫ત્ર ૨ જે કેડાય સ્થાને બિરાજમાન ભાઈજી સાહેબ હેમરાજભાઈ તથા દેવજીભાઈ લખમણ ચી. શ્રી અમદાવાદથી લી. ભાઈ માલશી તથા પિતાંબર ભેજરાજના ધર્મ સનેહપૂર્વક યાચિત અવધારશે. આપના પત્ર ભાદરવા વદ ૫ ના લખેલ પિતા છે. બીજું સંદેહ દેલાવલીની પરત આપે મગાવી તે હજી સેંધાઈ રહી નથી. માટે બીજી સંદેહ દેલાવલીની નાની ટીકા આંહીના ભંડારની છે. તે ઉતારવા સારૂં મેકલીશું. તેના સાથે ૧૭ પાના પણ એક બે દહાડામાં બેગી કરીને મોકલશું. તેની સાથે પાશ્ચંદજી મહારાજના કરેલ પ્રકરણ પણ મેકલીશ. બીજું જિવાભિગમજીની ટીકા અતરેના ભંડારમાં નથી બીજું સુષઢનું રાસ ઉતારવા જેવું છે. તે જે તિહાં ન હોય તે લખજે તે મેકલી દેશું. બીજું પુષ્પમાલાને બાલાવબેધ