________________
[૪૯] અનુદના થાય છે. એમ કહેવાથી પણ આપણી વિધિનું સિદ્ધપણું થાય છે, કરીને આપે જે લખ્યું તે વાતનું વિચાર કરતાં તે આપના લખ્યા પ્રમાણે બેસે છે. બીજું આપ સાહેબજીએ જે શાસ્ત્રના હેતુ યુક્તિઓ લખવાનું લખ્યું - મેં જાણ્યું. માટે કઈ વખતે વિચાર કરતાં કરતાં આગળ જતાં જે મને શ્રેષ્ટ પક્ષ ભાસન થાશે. તે આપને લખી જણાવીશું, હાલ તે સંક્ષેપ રીતે ઉત્તર વાળ્યું છે. બીજુ આ કાલ ઉપરથી વા કે બીજા કારણથી આપ સાહેબજી ચિત્તમ એ વિચાર લાવશે નહીં જે એ ભાઈ રખે તીહાં બંધાઈ જાય ને જે એક પક્ષની દષ્ટિ બંધાશે તે પછી મધ્યસ્થ રીતે વિચાર કરી શકશે નહીં એમ જાણશે નહીં કેમકે હું પિતાના મન સાથે વિચાર કરું છું તે મને હાલ બે પક્ષે સરખે રાગ માલમ પડે છે. .
. . . * વલી આગલની વાતનું તે ફાની મહારજ ણે છે. બીજું સાહેબનું, પણ મને વારંવાર કહેવું એમ રહે છે જે ભાઈ રખે કાંઈ વાતમાં દક્ષિણપણું આ વિચારને બાધ લાગે નહીં તેમ યતના શે. સ્માર્ટ શહેઅજી એ વાતનું કશી વાતે વિકલ્પ જેવું મને જણાતું નથી. મા વિશેષ તે જેમ જ્ઞાની મહારાજ કહે તે સત્ય છે. કર્મનું કાંઈ વિશ્વાસ નથી. પણ મારી દૃષ્ટિ જે કદી કઈ વખતે આપ સાહેબજીને બીજી રીતે ભાસ થાય તે હું હાથ જોડીને કહું છું કે મને જણાવવા સારૂં જરૂર લખવ. એ વાત સાંભલી મને કદી પણ અરૂચિ આવે એવું શાસન થતું નથી,