________________
[ ૪૪ ]
તે આપ સાહેબજીનું મેલાપ કાંગલેાથી થશે. આકી રૂબરૂ તે જ્યારે ફરસના હશે ત્યારે મલાગે. પૂજ્ય સાહેબજી હેમરાજ ભાઇજી આપની હકીગત વર્તમાનની લખવાની ઇચ્છા થાય તે મને લખી જણાવશેાજી. હાલમાં વિચાર કેવા વર્તે છે તે લખશેાજી. ને મારી વારંવાર એ જ વિનતિ છે જે અંતર આઝમની સુંદરતા થવાની યતના કરશેાજી. આતમાને તિ થવાના ખરા એ જ માર્ગ છે. આપની સમીપે ભાઇઓ માઇને મારા ધર્મ સ્નેહપૂર્વક સ્થાચિત કહેશેાજી. અંતરે સાહેબજી શાંતિસાગરજીના શરીરે શાતા છે. આપના સમીપના કુશલ સમાચાર લખશેાજી. અનારસના ભાઈને કાગલ લખાતા મારી વિગત લખશેાજી, ખીજું ભાઇજી, અતરે સ ંદેહ દેાલાવલીની પરત જુની હતી તે સાહેબજી પાસેથી તેણે મગાવી લીધી માટે પરત અધુરી રહી ગઈ છે. વાસ્તે આપણા પાસે જે પરત છે તે આખી મેાકલી દેજો. પછી સેધી ઉતારી પાછી આપની તરફ્ માકલી દેશું. મતી સ ંવત ૧૯૩૬ ના કારતક શુદ ૧૪ ને વારગરે દ્વા. માલશીના ભૂલચૂક સુધારીને વાંચશે. શ્રી. જીન વચનથી જે કાંઈ વિરૂદ્ધ લખાણું હેાય તે મિથ્યા હો. બીજી મારા પાસે પ્રાકૃતની પરત તથા ષષ્ટીશતક છે માટે તે લાવા નહીં તે કાંઈ જરૂર નથી.
તા. ૩. બીજું આપે લખ્યું જે પેાતાની બુદ્ધિના ક્ષર્ચાપશુમ પ્રમાણે આલખન વાસ્તુ પ્રતિમાજી સ્થાપન કર્યાં છે. ગુરૂ લેાકાએ અવિધિ ઘણી કરી છે. તેથી તીડાં જાતા તેની