________________
[ પર ]
આપે ૧૯ ગાથાનાં મંગાવ્યું છે. · તે બાલાએપ એક મેટા કથાનિક છે ને એક નાના છે. માટે આપને કયાના ખપ છે તે લખજો. બીજું આવશ્યકજીની માટી ટીકાના પૂર્વાધ આપણા પાસે ન હાય તે અતરે છે. માટે ઉતારવા સારૂ જોઇએ તે લખજો. બીજુ હાલમાં હું દ્રવ્યગુણ પર્યાયના રાસ જોઉં છું. પિતાંબરભાઇ નવતત્ત્વ ભણે છે. બીજુ ભાઈજી અમારા આવવા આશ્રી આપે લખ્યું તે ભાઇજી અમારા મનમાં એવી સ્થાપના કરેલ નથી જે આટલેા વખત રેવું છે. માટે જ્યાં સુધી ચિત્ત યુ' છે ને અત્રેની ક્સના છે ત્યાં સુધી બેઠા છીએ માટે હાલમાં તે અતરે રહેવા વિચાર જણાય છે. પછી આગલને તા કાંઇ એક દહાડાના પણ નિશ્ચય કહેવાતા નથી. ખીજુ` દેરાસરજી આગલ જાલી વગેરેની વિગત લખી તે જાણી. વલી ભાઇ દેવજીભાઈ તમેા લખીચું છે જે અમારા વિચાર આવવાને હતા પણ વરસાદના કારણથી આલસ થઇ ગયું છે. તે પણ મનમાં હજી રહે છે. કરીને લખીચું તે બાઈજી જે વખત ભૂમિ ક્રૂસના થવાની ‘હોય છે તે વખત કેઇપણ કારણ જોવા રેતું નથી. પર જ્યાં સુધી તેમ નથી ત્યાં સુધી અનેક કારણાને અટકાવ થાય છે. માટે એ વાતને પરમાથે વિચાર કરતાં ફાઈના હાથમાં નથી. જે જે સમે જે જે ક્રિયા કરવી કેવલી મહારાજે દીઠી છે. તે તે પરમાણે સર્વે જીવની ખની રહી છે. તે આઘી પાછી કરવા કઈ સમર્થ નથી. એ વિચાર જેના ચિત્તમાં સદાય વતે છે તે એજ સમક્તિનું લક્ષણ જાણવું. ભાઈજી સાહેબજી હેમરાજભાઈ આપે સમતિ તર્કનું લખ્યુ પણ તે પરત જડે તેમ નથી. ને વિશેષાવશ્યક અત્રેના ભંડારમાં
.