________________
[૫૫] લખજે. તેમાં સંદેહ દેલાવલીની નાની ટીકા પાના ૨૮ મૂક્યા છે તે આહીના ભંડારની છે. તે તરત ઉતરાવી સેંધીને પાછી મૂકજે. ચર્ચરી ગ્રંથ પણ એના સાથે મેકલી દેજે. બીજી પાચંદજી કૃત બે ત્રણ ગ્રંથ મેકલ્યા છે. અને દુહા શતક વગેરે પાંચ સાત પ્રેકરણ વાંચવા સારું રાખ્યા છે. તે પાછળથી કઈ વખત મૂકવાનો વિચાર થાશે તે એકલી દઈશ. તેની ચિંતા કરશે નહીં. બીજુ હુકમ મુનિને એકવાર મલવાની મારા મનમાં ઈચ્છા થઈ છે. તેને ફરસના થશે તે ચાર દહાડા મલી આવીશ. તે સહજ લખ્યું છે. ભૂલચૂક સુધારી વાંચજે. દા માલશી.
પત્ર ત્રીજો શ્રી. કેડાય સ્થાને બિરાજમાન ભાઈજી સાહેબ શ્રી દેવજી લક્ષમણ ચી. શ્રી. અમદાવાદથી લી. માલશી ભેજરાજની ધર્મપ્રીતિ અવધારશોજી. આ૫ ભાઈજીના પત્ર બે પિતા છે. બીજું ભાઈ મુરજી લખુના કાગલમાં સમાચાર હતા જે પોથી એક કેડાય મેકલી છે, બાકી એક મોકલવી છે. માટે તે પિથી આપને પતી કે નથી તેનું સમાચાર લખજો. મગનલાલ ભાઈ સંબંધી વીગત લખી તે જાણી છે. મારા પાસે આવશે ત્યારે વંચાવીશ. રૂપિયા ૧૦૦ શ્રી જ્ઞાનભંડાર ખાતે ઉધાર્યા તે જાણ્યું છે. બીજું સાહેબજી શાંતિસાગરજીના શરીરે નિરાંત છે. અને તેઓને ઉધરસ હતી તે પણ હાલ ડી છે બીજુ ચીત ન કેરે તો રેક્ત કરવી જુગત નહીં એવી વીગત આપે