________________
[૪૨]
પત્ર ૧ સ્વસ્તીશ્રી કેડાય સ્થાને બિરાજમાન અનેક શુભેપમાલાએક પરમ સનેહી ભાઈજી સાહેબ દેવજીભાઈ લખમણની ચીરંજીવી શ્રી અમદાવાદથી લી. ગુણીજનેનુંદાસ માલશી ભેજ- . રાજની ધર્મપ્રીતિ અવધારશે. વિશેષ એજે આપ ભાઈજીના લખેલ પત્ર ૨ બે પિતા છે. તેમાં પત્ર એક મુંબઈ મૂકયું તે પણ મને પિતું છે. બીજું આપે ત્રીજોરી બાબત વિગત લખી તે સર્વે જાણી. હવે જે મારે મુંબઈ જાવાને વિચાર થાશે. તે આપના લખ્યા પ્રમાણે તજવીજ કરીને લેઈશ. તેની ચિંતા કરશે નહીં. બીજી કલો ઉંચી નં. ૮ લેવાને લખીઉં તે જાણી. આરસની લાદીની માંડવીમાં દેવજી પાસેથી કેઈ તજવીજ થઈ હોય તે લખજો અને હું મુંબઈ જાઈશ તે મારાથી જે તજવીજ બનશે તે કરીશ. છાપેલા પુસ્તકની તજવીજ કરીશ. બાકી ચોથા ભાગની ચપડી હજીસુધી તઈયાર થઈ નથી. નાનચંદજીના ચેલા પાસેથી છવાભિગમની ટીકાની તજવીજ કરીને જે મલશે તે આપની તરફ મેકલાવીશ. બીજું સાહેબજી શાંતિસાગરજી પાસે સતપદી મેટીની પરત છે, તે હજી મેં જોઈ નથી. તથા ધર્મ પરીક્ષા જશવિજયજી કૃત છે. તે ગ્રંથ હાલમાં સાહેબજી વિચારે છે. માટે એ ગ્રંથ અવશ્ય વિચારવા જેવું છે તથા બીજા ઘણા પુસ્તકે વિચારવા જેવા સાહેબજી પાસે છે. માટે કઈ અવસરે તેની ટીપ કરીને આપને લખી મેકલીશ. પછી જે પુસ્તક આપ સાહેબજીને લખાવવા સારું મગાવવું હોય તે સુખેથી