________________
[ ૪૫ ] .
દર્શનીચેાનું પણુ જોર પડ્યો. તેમાં કેટલાક ભળેલા હાય. તેમાં કઈ કઈ એવા સરલ જીવ આવે છે. જેની વાતા સાંભલી સાહેબજીનું પણ જીવ બહુ ખુશી થાય છે. તેથી કેવાનુ થાય છે જે આ બિચારાઓએ અમારા ઉપર બહુ ઉપકાર કર્યું. જેથી કેટલા લાકા સાથે મેલાપ થાય છે. તેમાં કાઇ ઉત્તમ જીવ આવી જાય, તેમાં પણ ના કહેવાય નહીં. ઈત્યાદિક અત્રની હકીકત સક્ષેપથી આપને જાણવા સારૂ લખીયું છે. બીજી' આપ સાહેબજીએ લખ્યું જે હાલમાં સઉથી તમે। એકલા તીાં રહેા. પછી તમારા વિચાર થાય તા સુખેથી વેડાવો. એ વાત કાંઇ પરતંત્ર નથી કરીને લખ્યું, તે સાહેબજી મને પણ એમજ વિચાર છે. પરન્તુ અત્રે આવે મને દિવસ ૧૮ થયા. મે' અત્રની રીતભાત પ્રાયે સર્વે જાણી શાથી કે સાહેબજીને મારા કોઈ પૂર્વભવના સંબધથી પાતપેાતાના ચિતના ઘણા અભેદપણા વર્તે છે. તેથી મારા પર સાહેબજીની ઘણી પ્રીતિ વર્તે છે. ને આવનાર ભાઇઓને સાહેબજીના વચન ઉપર ઘણી જ પ્રતીત રહે છે. તેથી ભાઈએ મારી હુ મરદાસ રાખે છે. માટે મેં ત્રેડાવવા ખાખત સાહેબજી તથા મૂલચંદભાઈ તથા બીજા એક બે ભાઈની સલા લીધી. તા કહ્યું જે સુખેથી વેડાવા. કશી વાતની અડચણુ પડશે નહીં. અને વલ્લી કોઇની જીવને ઉપકારના કારણ છે. ઇત્યાદિ કહ્યું. વલી જગ્યાની પણ તજવીજ કરી રાખી છે ને તે જગ્યા નજીક છે ને તે જગ્યા હું હમણાં' જેના ઘેર જમ્મુ છું તેની છે. માટે કારણુ પ્રાયે અનુકુળ દીઠામાં આવે છે.