________________
सुधा टीका स्था०४ ३ ३ सू १५ गज दृष्टान्तेन पुरुपनिरुपण असदनुष्ठायित्वात् २, उभययायी प्रमत्तः, उभयानुष्ठायित्वात् ३, अनुभययायी सिद्धः, अनुभयानुष्ठायित्वादिति ४।
" एवामेवे "त्यादि-एवमेव-युग्यवदेव चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि, तद्यथा-एक:-कश्चित् पुरुषः पथियायी-सुशास्त्रज्ञानसम्पन्न-सुगुरूपदिष्टसुदेवाऽऽराधनादिमागंगामी भवति, किन्तु नो उत्पथयायी-कुशास्त्रज्ञानोपहतकुगुरूपदिष्ट कुदेवाऽऽराधनादिकुपथगामी नो भवति ? एवं शेषमङ्गत्रयं बोध्यम् । ४। प्रकार है-कोई एक साधु ऐसा होता है जो पथियायी सदनुष्ठान करने वाला अप्रमत्त होता है-१ कोई एक अपदनुष्ठान करनेवाला उत्प. थयायी प्रमत्त होता है-१ केवल साधुलिङ्गधारी होता है-२ कोई एक सद्-असद् अनुष्ठान करनेवाला उभययायी प्रमत्त और अप्रमत्त भी होता है-३ कोई एक अनुभययायी होता है क्योंकि वह उभय प्रकारके अनुष्ठानमें एक काभी अनुष्ठान करनेवाला नहीं होता है ऐसा वह सिद्ध होता है-४ । युग्य के सम्बन्ध से सम्बद्ध पुरुष जातभी चार होते हैं, जैसे कोई एक पुरुष पथियायी होता है सुशास्त्र ज्ञान सम्पन्न गुर्वादि उपदेशसे सुदेवकी आराधना आदिके मार्गमें गमन स्वभाववाला होता है, परन्तु उत्पथयायी नहीं होता है कुशास्त्रज्ञानसे उपहत कुगुरु द्वारा प्रतिपादित कृदेवोराधन आदि कुमार्गमें जानेवाला नहीं होता है-१ इसी प्रकारसे शेष तीन भङ्ग भी समझना चाहिये । यहा પ્રતિપાદન કરી શકાય—(૧) કેઈ એક સાધુ એ હોય છે કે જે પથિય થી હોય છે એટલે કે સદનુષ્ઠાન કરનારો અપ્રમત્ત સંયત હેાય છે (૨) કેઈ એક સાધુ એ હોય છે કે જે અસદનુષ્ઠાન કરનાર ઉત્પથયાયી પ્રમત્ત હોય છે એટલે કે કેવળ વેષધારી સાધુ જ હોય છે. (૩) કેઈ એક સાધુ સદનુષ્ઠાન અને અસદનુકામ કરનાર ઉભયયાયી પ્રમત્ત અને અપ્રમત્ત હોય છે (૪) કઈ એક સાધુ અનુભયયાયી હોય છે, કારણ કે તે સદઅનુષ્ઠાન પણ કરતે નથી અને અસદનુષ્ઠાન પણ કરતા નથી. એ તે સિદ્ધ હોય છે
યુગ્યના છાતને અનુરૂપ ચાર પ્રકારના પુરુષ હોય છે– (૧) કેઈ એક પુરુષ પથિયાયી હોય છે એટલે કે સુશાસ્ત્રજ્ઞાનસંપન્ન, ગુરુ આદિના ઉપદેશ રૂપ માગે અને સુદેવની આરાધનાને માર્ગે ગમન કરવાના સ્વભાવવાળ હોય છે, પરંતુ ઉત્પથયાથી હોતો નથી, એટલે કે કુશાસ્ત્રજ્ઞાનને કુમાર્ગ, કુગુરુ પ્રતિપાદિત કુદેવારાધના આદિ કુમાગે ગમન કરનાર હોતે નથી. એજ પ્રમાણે બાકીના ત્રણ ભાગ પણ સમજી લેવા.