________________
१४० .
स्थानागपत्र ___ अनन्तरं चतुर्थभङ्गे उभयानुपकारी मोक्तः, स च दुर्गत एव भवितुमर्हनीति दुर्गतं निरूपयितुमाह-" चत्तारि पुरिसजाया " इत्यादि-स्पष्टमू , नबरम्एकः पुरुपो दुर्गतः-पूर्व धनहीनत्वात् ज्ञानादिरत्नहीनत्वाद्वा दरिद्रः, स एव पश्चादपि दुर्गतः, अथवा-पूर्व द्रव्यतो दुर्गतः, पश्चाद् भारतो दंगतो भवतीति प्रथमो भङ्गः । १ । एवं शेषभङ्गत्रयं बोध्यम् । तत्र केवलं सुगतः-द्रव्यतो धनसम्पन्नः, भावतस्तु ज्ञानादिरत्नसम्पन्नः सुगतपदेन बोध्यः ।४। (२)
पूर्व दुर्गत उक्तः, स च कश्चिद् व्रती भवितुमर्हतीति दुर्गतमूत्रं निरूपयितुमाह-" चत्तारि पुरिसजाया" इत्यादि-स्पष्टम् , नवरम्-एकः पुरुषः दुर्गत:___यहाँ चतुर्थ भङ्ग में जो दोनों के अनुपकारी कहा गया है वह दुर्गता (दरिद्र)ही हो सकताहै अतःअव मन्त्रकार उस दुर्गतकी निरूपणा करते हुए कहते हैं कि कोई एक पुरुष ऐसा होता है जो पहिले से ही धन हीन होता है अथवा ज्ञानादि रूप रत्नसे रहित होता है दरिद्र होना है और आगे चलकर भी ऐसा ही धना रहता है अथवा पहिले जो दुर्गन द्रव्य की अपेक्षा दरिद्र होता है याद में भावकी अपेक्षा भी वह दुर्गन धन जाता है ऐसा वह पुरुष द्वितीय सूत्रगत प्रथम भंग में गिना गया है इसी प्रकार से शेष भंगत्रय भी कथित कर लेना चाहिये सुगत सुगत नामका जो यहां भंग है उसका तात्पर्य ऐसी है कि कोई एक ऐसा होता है जो द्रव्यसे सुगत संपन्न होता है और ज्ञानादि रत्नरूप भावसे भी संपन्न होता है (२)
અહીં ચોથા ભાંગામાં જે બન્નેના અનુપકારી પુરુષ કહ્યો છે તે દુર્ગા જ હોઈ શકે છે. તેથી હવે સૂત્રકાર તે દુર્ગતની પ્રરૂપણ કરે છે–
કેઈ એક પુરુષ એ હોય છે કે જે પહેલેથી જ ધનહીન હોય છે અથવા જ્ઞાનાદિ રૂપ રત્નથી રહિત હોય છે-દરિદ્ર હોય છે અને ભવિષ્યમાં પણ એ જ ચાલુ રહે છે અથવા પહેલા જે દ્રવ્યની અપેક્ષાએ દુર્ગત હોય છે તે પાછળથી ભાવની અપેક્ષાએ પણું દુર્ગત બની જાય છે. એવા પુરુષને બીજા સૂત્રના પ્રથમ ભાગમાં સમાવેશ થાય છે. એ જ પ્રમાણે બાકીના ત્રણ ભાગાને ભાવાર્થ પણ સમજી લે,
અહીં “સુગત-સુરત” નામને જે ભાંગે છે તેનો ભાવાર્થ નીચે પ્રમાણે છે-કઈ એક પુરુષ એ હોય છે કે જે દ્રવ્યની અપેક્ષાએ પણ સુગત સંપન્ન હોય છે અને જ્ઞાનાદિ રત્નરૂપ ભાવથી પણ સંપન્ન હોય છે.