________________
सुधा का स्या५३०१ सू०१९ प्रतिघातनिरूपणम् इति २॥ तथा-पन्धनमतिघः बन्धनं नामकर्मणउत्तरप्रकृतिरूपम् औदारिकादि पञ्चमेदभिन्नम् , इह प्रशस्तस्य प्रक्रमात् प्रशस्तं चन्धनं गृह्यते, तस्य प्रतिषः= प्रतिघातो बन्धनप्रतिघः । बन्धनग्रहणमुपलक्षणम् , तेन तत्सहचरितानां प्रशस्त शरीरतदहोपाङ्गसंहननसंस्थानानामपि प्रतिघातो वोध्य इति । तथा-भोगप्रतिषः-भोगाना-प्रशस्तगत्यादिहेतुकानां प्रतिषः पतिघातः । प्रशस्तगत्यादि रूपहेतुत्वभावे तत्कार्यभूतानां भोगानामप्यभावो वोध्यः । भवति हि कारणामाचे कार्याभाव इति । तथा-उत्थानक्रमबलवीर्थपुरुषकारपराक्रमप्रतिषः-तत्र
दीर्घकालकी स्थितिवाली प्रकृतियोंको जो अल्पकालकी स्थितिवाला पनाना होता है, वही स्थितिप्रतिघात है, बन्धन प्रतिघात-नामकर्मकी उत्तरा प्रकृतिरूप यह बन्धन होता है, औदारिक बन्धन आदिके भेदसे यह बन्धनकर्म पांच प्रकारका होता है, प्रशस्तके प्रफमसे यहां प्रशस्तवन्धनही गृहीत हुआ है, इस प्रशस्त बन्धनका जो प्रतिघात है, वह बन्धन प्रतिघ है। यहां घन्धन ग्रहण उपलक्षण है, इससे इसके जो प्रशस्त शरीर प्रशस्त अङ्गोपाङ्ग, प्रशस्त संहनन और प्रशस्त संस्थान हैं, उनका भी प्रतिघात ग्रहण हुआ समझ लेना चाहिये तथाप्रशस्त गति आदि हैं, कारण जिन्होंके ऐसे लोगोंका जो प्रतिघात है, वह भोगप्रतिघ है, प्रशस्तगति आदिरूप हेतुके अभाव में इसके कार्यभूत भोगोंका भी अभाव हो जाता है, क्योंकि कारणके अभावमें कार्यका अभाव होता ही है ४ तथा-उत्थानका क्रमका बलवीर्य पुरुष
દીર્ધકાળની સ્થિતિવાળી કર્મપ્રકૃતિઓને જે અલ્પકાળની સ્થિતિવાળી બનાવવામાં આવે છે, તેનું નામ જ સ્થિતિ પ્રતિઘાત છે. બન્ધન પ્રતિઘાત– નામકર્મની ઉત્તર પ્રકૃતિરૂપ તે બાન હોય છે (ઔદારિક બન આદિના ભેદથી તે બન્ધન કર્મ પાંચ પ્રકારનું હોય છે) પ્રશસ્તના પ્રક્રમની અપેક્ષાએ અહીં પ્રશરત બન જ ગૃહીત થયું છે. તે પ્રશસ્ત બન્ધનને જે પ્રતિઘાત છે, તેને બન્દન પ્રતિઘ (બનધન પ્રતિઘાત) કહે છે. અહીં બધૂન ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી અહીં પ્રશસ્ત શરીર, પ્રશસ્ત અગોપાંગ, પ્રશાંત સંહનન, અને પ્રશસ્ત સ સ્થાન રૂપ તેનાં જે ચરિત છે, તેમને પ્રતિઘાત પણ ગ્રહણ થે જોઈએ. પ્રશસ્ત ગતિ આદિ જેમના કારણે છે, એવા ભેગોને જે પ્રતિઘાત છે, તેનું નામ ભેગપ્રતિઘ છે. પ્રશસ્ત ગતિ આદિ રૂપ હેતુ (કારણ) ના અભાવમાં તેના કાર્યભૂત ભેગોને પણ અભાવ થઈ જાય છે, કારણ કે કારણનો અભાવ હોય તે કાર્યને પણ અભાવ જ રહે છે. તથા ઉત્થાનને,