Book Title: Sthanang Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 614
________________ यामसूत्र अपहरति चोरयति वा । इति प्रथम स्थानम् १। तथा-यक्षाविष्टः-यक्षेण देववि. शेपेण आविष्टोऽधिष्ठितोऽयं पुरुषः, तेन हेतुनाऽयं पुरुषो मेमाम् आक्रोशति वेत्यादि । अर्थः पूर्ववद्वोध्यः । इति द्वितीय स्थानम् २। तथा-मम च खल के वशवर्ती हो रहे हैं, उत्पन्न किये जाते हैं, अतः वे रोप के कारण नहीं हैं यह प्रथम कारणहै १। द्वितीय कारण इस प्रकारसे है___ "यक्षाविष्टः खलु अयं पुरुषः तेन मे एष पुरुषः आक्रोशति" इत्यादि यह पुरुष यक्ष से देवविशेप से अधिष्ठित हो रहा है, इस कारण __ यह मेरे प्रति आक्रोश कर रहा है, मुझे गाली आदि दे रहा है, मेरी हंसी कर रहा है, इत्यादि सब कथन यहां पर भी कह लेना चाहिये। अतः मुझे इसके द्वारा किये उपद्रवों का या परीषहों को शान्तिपूर्वक अच्छी तरह से सहन करना चाहिये । ऐसे विचार से उन्हें सहन करता है, उसके प्रति वह कषाय नहीं करता है, क्षमायल से उनका सामना करता है, उनके आने पर वह अपनी दीनता प्रकट नहीं करता है, प्रत्युत एक वीर के समान वह उनको सहन करता है, ऐसा यह द्वितीय कारण है। इस द्वितीय कारण में केवल यही प्रदर्शित किया गया है । परीषहादि प्रदाता अपने स्वभावमें नहीं है, क्योंकि वह किसी यक्षके आवेश से आक्रान्त हो रहा है। દ્વારા જ ઉત્પન્ન થાય છે. અજ્ઞાની છ મિથ્યાત્વ, મેહનીય આદિ કર્મોના ઉદયના કારણે આ ઉપસર્ગો અને પરીષહ ઉત્પન્ન કરતા હોય છે. તેથી તેઓ રેષ કરવાને પાત્ર નથી પણ દયા ખાવાને પાત્ર છે. ____भा ४।२० २॥ प्रभारी छे-" यक्षाविष्टः खलु अयं पुरुषः तेन मे एष पुरुष आनोशति" त्या-ते साधुना भनमा सवी वियारधारा यावे છે કે આ પુરુષ યક્ષ વડે અધિષિત થઈ રહ્યો છે, એટલે કે કઈ યક્ષ તેના શરીરમાં પ્રવેશ કરીને તેના દ્વારા ઉપસી કરાવી રહ્યા છે. તે કારણે જ તે મારા પ્રત્યે ક્રોધ કરી રહ્યો છે, મને ગાળ દઈ રહ્યો છે, મારી મજાક કરી રહ્યો છે, વગેરે કથન અહીં પણ આગળ મુજબ જ સમજવું. તેથી આ પ્રકારના પરીષહ અને ઉપસર્ગો મારે શાન્તિપૂર્વક સહન કરવા જોઈએ. આ પ્રકારની વિચારધારાથી પ્રેરાઈને તે તેમને સમભાવપૂર્વક સહન કરે છે અને પસર્ગ કરનાર પ્રત્યે તે ફોધ કરતો નથી, દૈન્યભાવ પ્રકટ કરતું નથી, પરંતુ ક્ષમાભાવપૂર્વક એક વીરની જેમ તે પરીષહ અને ઉપસર્ગોનો અડગતાપૂર્વક સામનો કરે છે. આ બીજા કારણમાં એ પ્રકટ કરવામાં આવ્યું છે કે પરીષહ આદિ ઉત્પન્ન કરનાર વ્યક્તિના શરીરમાં યક્ષનો પ્રવેશ થવાને કારણે તે પિતાના મૂળ સ્વભાવને ગુમાવી બેઠી હોય છે.

Loading...

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636